UP : લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલ 2024ના રોજ થવાનું છે. દેશની 102 બેઠકો પર મતદાન થયું હતું. દરમિયાન અન્ય બેઠકો પર ચૂંટણી પ્રચાર જારી રહ્યો …
-
Loksabha Election 2024
-
ગુજરાત
પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, 102 બેઠકો પર કુલ 1625 ઉમેદવારો મેદાનમાં
by Hardik Shahby Hardik Shahલોકસભા ચૂંટણી (Lok Sabha Election) ના પ્રથમ તબક્કા (First Phase) ના પ્રચારના પડઘમનો આજે અંત આવશે. 19 એપ્રિલે 21 રાજ્યો (21 State) ની 102 બેઠકો (102 Seats) પર મતદાન (Voting) …
-
Loksabha Election 2024
Ruchi Veera એ પોલીસ અધિકારીઓને આપી ધમકી, કહ્યું- “તમે તમારી મર્યાદામાં રહો…”
by Dhruv Parmarby Dhruv Parmarલોકસભા ચૂંટણી માટે આયોજિત જાહેરસભામાં SP ના ઉમેદવાર રુચિ વીરા (Ruchi Veera)એ પોલીસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વાસ્તવમાં મુરાદાબાદમાં અખિલેશ યાદવના જાહેર સભામાં પહોંચતા પહેલા SPના ઉમેદવાર રુચિ વીરા …
-
નવી દિલ્હી : વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પોલીસ જવાનોને પુજારીના ડ્રેસમાં તહેનાત કરવાનો નિર્ણય હવે વિવાદિત અને રાજકીય બની રહ્યો છે. આ અંગે સમાજવાદી પાર્ટી દ્વારા પોલીસને આવો ડ્રેસ પહેરાવવાનો …
-
રાષ્ટ્રીય
SP Third Candidate List 2024: સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 ને લઈ 3 યાદી કરી જાહેર
by Aviraj Bagdaby Aviraj BagdaSP Third Candidate List 2024: હવે, લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને માત્ર ગણતરીના દિવસો રહી ગયા છે. ત્યારે દેશમાં પક્ષ અને વિપક્ષ દ્વારા એક પછી એક ઉમેદવારોની યાદી …
-
રાષ્ટ્રીય
CBI On Akhilesh Yadav: ફરી એકવાર UP માં ખનન મામલે CBI એ અખિલેશ યાદવને પાઠવ્યું સમન્સ
by Aviraj Bagdaby Aviraj BagdaCBI On Akhilesh Yadav: CBI એ સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવને (Akhilesh Yadav) નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. અખિલેશ યાદવને (Akhilesh Yadav) 29 ફેબ્રુઆરીએ સાક્ષી તરીકે હાજર …
-
Loksabha Election 2024
Samajwadi Party : હરદોઈમાં સમાજવાદી પાર્ટીનો આંતરિક વિખવાદ સામે આવ્યો, Video Viral…
by Dhruv Parmarby Dhruv Parmarયુપીના હરદોઈ જિલ્લામાં સમાજવાદી પાર્ટી (Samajwadi Party)માં મતભેદ સામે આવ્યો છે. અહીં લોકસભાના ઉમેદવાર ઉષા વર્માની હાજરીમાં સપાના જિલ્લા પ્રમુખ અને કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. આ સમગ્ર મામલાને લગતો …
-
Rajya Sabha : હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) રાજ્યસભામાંની ચૂંટણી મોટો ઉલટફેર જોવા મળ્યો છે જેમાં હિમાચલમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને રાજ્યસભાની બેઠક જીતી લીધી છે. તેમણે કોંગ્રેસના અભિષેક મનુ સિંધવીને …
-
Loksabha Election 2024
UP : રાજ્યસભાની ચૂંટણીમાં SP નો ખેલ?, 8 ધારાસભ્યો ડિનર પાર્ટીમાં ન પહોંચ્યા…
by Dhruv Parmarby Dhruv Parmarઉત્તર પ્રદેશ (UP)માં 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણી છે, તે પહેલા સમાજવાદી પાર્ટીની છાવણીમાં હલચલ મચી ગઈ છે. હકીકતમાં, મતદાનની પૂર્વસંધ્યાએ, SPએ તેના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી …
-
Loksabha Election 2024
Rajya Sabha Election : રાજા ભૈયા અખિલેશના જૂના મિત્ર, તો કેમ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને આપશે ટેકો?
by Dhruv Parmarby Dhruv Parmarયુપીમાં રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Election)ને લઈને મુકાબલો રસપ્રદ બની ગયો છે. રાજ્યમાં રાજ્યસભાની 10 બેઠકો માટે સપા અને ભાજપ વચ્ચે મુકાબલો છે. ભાજપે 8 ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે …