ભારતીય નેવી (Indian Navy)એ ફરી એકવાર પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે. ભારતીય નેવી (Indian Navy)એ ઈરાનના જહાજને હાઈજેક કરનારા ચાંચિયાઓ સામે ઓપરેશન હાથ ધર્યું હતું. ચાંચિયાઓએ 28 માર્ચે ઈરાની જહાજ …
-
રાષ્ટ્રીય
-
Biggest war exercise: ભારત વિશ્વમાં હવે વધારે શક્તિશાળી બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ચીનને પડકાર આપવા માટે ભારત અરબી સમુદ્રમાં દુનિયાનો સૌથી મોટો યુદ્ધ અભ્યાસ કરવાનું છે. અરબી સમુદ્રમાં …
-
ગુજરાત સરકાર દ્વારા Dwarikaમાટે અનોખી પહેલ શરું કરવામાં આવી સમુદ્રમાં ગરકાવ થયેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા (Dwarika ) નગરી જોવાની ઇચ્છા કોને ના હોય..? ભારતના સાત પવિત્ર યાત્રાધામોમાં Dwarika નગરીનો …
-
રાષ્ટ્રીય
ડ્રોન હુમલા બાદ ભારત ‘એલર્ટ’! અરબી સમુદ્રમાં તૈનાત કર્યા આ ત્રણ યુદ્ધ જહાજ
by Vipul Senby Vipul Senભારતે અરબી સમુદ્રમાં યુદ્ધ જહાજોની તૈનાતી વધારી દીધી છે. એમવી કેમ પ્લૂટો પર ડ્રોન હુમલા બાદ ભારતે અરબી સાગરમાં ત્રણ યુદ્ધ જહાજ તૈનાત કર્યા હોવાની માહિતી મળી છે. પ્રાપ્ત માહિતી …
-
આંતરરાષ્ટ્રીય
Hijack : અરબી સમુદ્રમાં માલવાહક જહાજનું અપહરણ, ભારતીય નૌ સેના પહોંચી મદદે
by Vipul Pandyaby Vipul Pandyaઅરબી સમુદ્રમાં માલવાહક જહાજનું હાઈજેકિંગ માલ્ટા ધ્વજવાળું જહાજ એમવી રૂએન હાઈજેક 18 ક્રૂ સાથેના જહાજને 6 લોકોએ હાઈજેક કર્યુ સોમાલિયન ચાંચિયાઓએ અપહરણ કર્યાની શંકા ભારતીય નૌસેનાના જહાજ, વિમાન પહોંચ્યા મદદે …
-
રાષ્ટ્રીય
વાવાઝોડું બિપરજોય ભયાનક બનશે, 170 કિ.મિ.ની ઝડપે પવન ફૂંકાશે, જાણો ગુજરાત પર કેટલો ખતરો?
by Dhruv Parmarby Dhruv Parmarગુજરાત દેશમાં સૌથી મોટો 1600 કિમીનો દરિયાકાંઠો ધરાવે છે. તાજેતરમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતાં આગામી બે-ત્રણ દિવસમાં આ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે, જેના પગલે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન …
-
ગુજરાત
ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના કિનારે માછીમારી કરતી બોટને રેસક્યૂ કરી
by Viral Joshiby Viral Joshiમાંગરોળથી લગભગ 120 કિમી દુર 27 મે 2023ના રોજ રાત્રીના 11.45 કલાકે IND-TN-15-MM-5524 રજીસ્ટર્ડ નંબરની રોસન્ના નામની ભારતીય બોટના એન્જીનમાં ખામી સર્જાતા બોટ અધવચ્ચે દરિયે ફસાઈ હતી. જે અંગેની જાણકારી …