એશિયા કપ 2023માં સુપર-4નો રોમાંચ હવે બમણો થઈ ગયો છે. ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે. ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. …
-
-
સ્પોર્ટ્સ
India vs Pakistan, Asia Cup 2023 : રાહુલ-કોહલીની સદી, Team India એ સુપર-4 માં પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું, કુલદીપે 5 વિકેટ ઝડપી
by Dhruv Parmarby Dhruv Parmarવરસાદે એશિયા કપ 2023માં ભારતીય ટીમનું કામ સતત બગાડ્યું છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ભારતીય ટીમ પાકિસ્તાન સામે રમી હતી, જે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. પરંતુ સુપર-4 રાઉન્ડમાં ભારત …
-
સ્પોર્ટ્સ
IND Vs PAK Asia Cup 2023 : કિંગ કોહલીએ ઈતિહાસ રચ્યો, પાકિસ્તાની બોલરોની કરી ધૂલાઈ, તોડ્યો સચિનનો વર્લ્ડ રેકોર્ડ
by Dhruv Parmarby Dhruv Parmarએશિયા કપ 2023ના સુપર-ફોર તબક્કામાં ભારતીય ટીમનો મુકાબલો પાકિસ્તાન સામે થયો છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીની ચમક જોવા મળી હતી. કોહલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 77મી …
-
સ્પોર્ટ્સ
Asia Cup 2023: રાહુલે પાકિસ્તાન સામે મચાવ્યું ગદર, વિસ્ફોટક સદી..
by Vipul Pandyaby Vipul Pandyaએશિયા કપ 2023 (Asia Cup 2023) ની સુપર-4 મેચમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયા ( team india)ના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ (K. L.Rahul) નું જોરદાર ફોર્મ જોવા મળ્યું હતું. કેએલ રાહુલે …
-
સ્પોર્ટ્સ
IND Vs PAK Asia Cup 2023 : રિઝર્વ ડે પર ભારત-પાકિસ્તાન મેચ શરૂ, ક્રિઝ પર કોહલી-રાહુલ
by Dhruv Parmarby Dhruv Parmarએશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે અનામત દિવસ પર ગઈ છે. મુશળધાર વરસાદને કારણે 10 સપ્ટેમ્બરે ભારતીય દાવમાં માત્ર 24.1 ઓવર જ રમાઈ શકી હતી. આજે ભારત …
-
સ્પોર્ટ્સ
Asia Cup 2023 : વરસાદે ભારતની રમત બગાડી! જો પાકિસ્તાન સાથેની મેચ રદ્દ થાય તો શું ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી બહાર થઈ જશે?
by Dhruv Parmarby Dhruv Parmarએશિયા કપ 2023 ના સુપર-4માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો અટકી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ મેચ 10 સપ્ટેમ્બરે કોલંબોમાં યોજાવાની હતી, પરંતુ વરસાદના કારણે મેચ પૂર્ણ થઈ …
-
સ્પોર્ટ્સ
IND vs PAK: પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી, બુમરાહ અને રાહુલની ટીમમાં એન્ટ્રી
by Hiren Daveby Hiren Daveએશિયા કપની સૌથી મોટી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો ટોસ થયો છે. આ ટોસ પાકિસ્તાને જીત્યો છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ કોલંબોના આર.પ્રેમદાસ …
-
સ્પોર્ટ્સ
Asia Cup 2023 : આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો,જાણો પીચ રિપોર્ટ
by Hiren Daveby Hiren Daveએશિયા કપ 2023માં આજે બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. સુપર-4 રાઉન્ડની આ મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યાથી રમાશે. આર પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી …
-
સ્પોર્ટ્સ
Asia Cup : ભારત-પાકિસ્તાન મેચમાં રિઝર્વ ડે રાખવા પર ઉઠ્યા સવાલ
by Hardik Shahby Hardik Shahભારત-પાકિસ્તાન મેચ આગામી 10 સપ્ટેમ્બરના રોજ કોલંબોના R. Premadasa સ્ટેડિયમમાં યોજાવાની છે. હવામાન વિભાગની માનીએ તો આ મેચના દિવસે વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ છે. એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે આ પહેલા …
-
સ્પોર્ટ્સ
Asia Cup : ભારત અને પાકિસ્તાનની આગામી મેચમાં વરસાદ પડશે તો શું ? ફેન્સને મળ્યા આ Good News
by Hardik Shahby Hardik Shahભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઇને બંને દેશોના લોકો ખૂબ જ ઉત્સાહિત રહેતા હોય છે. એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં રવિવારે 10 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાશે. …