મહિલા એશિયા કપ 2022ની છઠ્ઠી મેચમાં આજે દિવસની બીજી મેચ ભારત અને મલેશિયા વચ્ચે રમાશે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં શ્રીલંકાને 41 રનના અંતરથી હરાવીને જીત મેળવી હતી. …
-
-
ગુજરાત
એશિયા કપમાં શાનદાર પ્રદર્શનનો કોહલીને થયો વિરાટ ફાયદો, T20 રેકિંગમાં લગાવી મોટી છલાંગ
by Vipul Pandyaby Vipul Pandyaઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ T20 મેન્સ પ્લેયર્સની રેન્કિંગ જાહેર કરી છે. આ વખતે ICC T20 રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન 810 પોઈન્ટ સાથે નંબર વન …
-
ગુજરાત
સ્વદેશ પરત ફરતા શ્રીલંકાની ક્રિકેટ ટીમનું થયું ભવ્ય સ્વાગત, Photos
by Vipul Pandyaby Vipul Pandyaએશિયા કપ 2022 (Asia Cup 2022)ની ટૂર્નામેન્ટ જ્યારે શરૂ થઇ ત્યારે કોઇએ વિચાર્યું પણ નહીં હોય કે શ્રીલંકા જેવી નબળી ટીમ ભારત અને પાકિસ્તાન જેવી દમદાર ટીમોને પછાડી કપ પોતાના …
-
ગુજરાત
એશિયા કપમાં મારી દીકરીએ ભારતનો ઝંડો ફરકાવ્યો હતો, શાહિદ આફ્રિદીનું ચોંકાવનારું નિવેદન
by Vipul Pandyaby Vipul Pandyaપાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી જે રીતે ક્રિકેટના મેદાને વિવાદમાં આવતા તેવી જ રીતે તેઓ તેમના નિવેદનોના કારણે પણ ચર્ચાનો વિષય બની રહેતા. આફ્રિદીનો વિવાદો સાથે જાણે ઊંડો સંબંધ રહ્યો …
-
ગુજરાત
ટૂર્નામેન્ટની સૌથી નબળી ટીમ શ્રીલંકા કેવી રીતે બની એશિયા કપની વિજેતા? ફાઈનલમાં પાક.ની ખોલી પોલ
by Vipul Pandyaby Vipul Pandyaઆર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા દેશના ક્રિકેટરોએ પોતાના પ્રદર્શનથી દુનિયાને ચોંકાવી દીધી છે. આ વર્ષે એશિયા કપ શ્રીલંકામાં યોજાવાનો હતો, પરંતુ આર્થિક સંકટને કારણે તેને UAEમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. …
-
ભારતીય (India) ટીમ ભલે એશિયા કપની ફાઈનલમાં (Asia Cup 2022 Final) ના પહોંચી શકી પરંતુ પાકિસ્તાન શ્રીલંકાની આજની મેચ જોવા માટે ભારતીય ફેન્સ મેદાનમાં પહોંચ્યા હતા પરંતુ ત્યાં તેમની સાથે …
-
ગુજરાત
એશિયા કપ 2022નો ખિતાબ શ્રીલંકાએ પોતાના નામે કર્યો, પાકિસ્તાન સામે મેળવી ભવ્ય જીત
by Vipul Pandyaby Vipul Pandyaશ્રીલંકાએ એશિયા કપ 2022નો ખિતાબ જીત્યોશ્રીલંકાએ શાનદાર પ્રદર્શન કરીને એશિયા કપ 2022નો ખિતાબ જીતી લીધો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતું. પાકિસ્તાનની …
-
એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં આજે શ્રીલંકાનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ પર વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર રહેશે. શ્રીલંકાની ટીમ છઠ્ઠી વખત ટાઈટલ જીતવા …
-
ગુજરાત
કેપ્ટન હું છે કે… ભારત-પાક મેચમાં થયું એવું કે બાબર આઝમ થયો ગુસ્સે, Video
by Vipul Pandyaby Vipul Pandyaએશિયા કપ 2022 (Asia Cup 2022) ટૂર્નામેન્ટની અંતિમ મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવ્યું છે. શ્રીલંકાની ટીમે આ મેચ 5 વિકેટે જીતી લીધી છે. આ જીત સાથે શ્રીલંકાની ટીમે ચોક્કસપણે 11 સપ્ટેમ્બરે …
-
ગુજરાત
શ્રીલંકાએ પાકિસ્તાન સામે મેળવી 5 વિકેટે જીત, હવે રવિવારે ફાઈનલમાં ટકરાશે
by Vipul Pandyaby Vipul Pandyaએશિયા કપ 2022માં (Asia cup 2022) સુપર-4ની (Super 4) છેલ્લી મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી પરાજય આપી દીધો છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 122 રનનો ટાર્ગેટ આપ્યો …