AAPના ઉમેદવારો ધરાવે છે સૌથી વધુ ગુનાહિત ઈતિહાસકોંગ્રેસના 77, ભાજપના 75, AAPના 35 ઉમેદવાર કરોડપતિબીજા તબક્કામાં 5 ઉમેદવાર છે નિરક્ષરગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. …
-
-
GujaratElectionResultગુજરાત
આતંકવાદ અને સરદાર સરોવર ડેમ મુદ્દે નામ લીધા વિના વિરોધીઓના પર વરસ્યા વડાપ્રધાનશ્રી
by Vipul Pandyaby Vipul Pandyaપાટીદારોના ગઢ સુરતમાં વડાપ્રધાનશ્રીએ ભવ્ય રોડ-શૉ બાદ વિશાળ જનસભાને સંબોધી હતી. સુરત આજે ગુજરાતના ચૂંટણી પ્રચારનું એપી સેન્ટર બની ગયું છે કારણ કે, અહીં વડાપ્રધાનશ્રીના સંબોધન પર સૌ કોઈની નજર …
-
GujaratElectionResultગુજરાત
કોંગ્રેસના આ ઉમેદવાર પ્રચાર માટે ખાડી તરીને ગામ લોકો પાસે પહોંચ્યા, જુઓ Video
by Vipul Pandyaby Vipul Pandyaચૂંટણી પ્રચાર માટે ઉમેદવારોના નવતર પ્રયોગવિક્ટરથી ચાંચબંદર સુધી પુલ બનાવવાની માંગ350 મીટરની ખાડી તરીને પાર કરીગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. મતદારોને રિઝવવા માટે ઉમેદવારો દ્વારા અવનવા નવતર પ્રયોગો …
-
GujaratElectionResultગુજરાત
પાટીદારોના ગઢમાં PMશ્રીનો દમદાર રોડ-શૉ, આજે રાજનીતિનું એપી સેન્ટર બન્યું છે સુરત
by Vipul Pandyaby Vipul Pandyaએરપોર્ટથી ગોપીન સુધીનો રોડ-શૉવરાછામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની સભા’મિશન ગુજરાત’માં નરેન્દ્રભાઈ મોદીગુજરાત વિધાનસભાની ચૂંટણીના રણમેદાનમાં પ્રચાર કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. વડાપ્રધાનશ્રી આજે સુરતમાં પહોંચ્યા છે ત્યારે ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર …
-
GujaratElectionResultગુજરાત
ભરૂચની સભામાં વડાપ્રધાનશ્રીએ આ બે બાળકોનો ઉલ્લેખ કર્યો,જાણો
by Vipul Pandyaby Vipul Pandyaભરૂચના(Bharuch)નેત્રંગમાં (Netrang)વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi)જનસભામાં સંબોધી હતી. ગુજરાત ભાજપની ટીમને સંકલ્પપત્ર જાહેર કરવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાત વિકસિત થવાની દિશામાં આગળ વધી રહ્યું …
-
GujaratElectionResultગુજરાત
અંગ્રેજોના જમાનાના કાયદાઓ અમે બદલ્યા છે, ભાજપનો વિજય નક્કી છે: વડાપ્રધાનશ્રી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન આગામી 1લી તારીખે યોજાવાનું છે અને તેને લઈને રાજ્યમાં પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની ગાદી પર દબદબો જાળવી …
-
GujaratElectionResultગુજરાત
સુરત પૂર્વ બેઠક પર ગૃહ રાજ્યમંત્રીશ્રીનો ઝંઝાવાતી પ્રચાર
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) થોડાં દિવસો જ બાકી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ (Harsh Sanghavi) સુરત પૂર્વની બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં રોડ-શૉ કર્યો હતો. અહીં તેમને પ્રચંડ …
-
GujaratElectionResultગુજરાત
વેજલપુર આપણું નાકું છે, નાકું મજબૂત નહી રાખો તો તકલીફ પડશે, અહીં લીડ વધવી જોઈએ: ગૃહમંત્રીશ્રી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે થોડા જ દિવસો બાકી છે. ભાજપ એક રણનીતિ સાથે ચૂંટણી મેદાનમાં પોતાના સ્ટાર પ્રચારકોને ઉતાર્યાં છે. ગુજરાતમાં એક સાથે એક સમયે અલગ-અલગ સ્થળોએથી ભાજપના દિગ્ગજ નેતાઓ …
-
GujaratElectionResultગુજરાત
પ્રચાર દરમિયાન સાંસદ મનસુખ વસાવા પોતાની જ પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપર વરસ્યા
by Vipul Pandyaby Vipul Pandyaજંબુસરમાં પ્રધાનમંત્રીની જાહેર સભામાં ભાજપના જિલ્લા પ્રમુખ ભરૂચ જિલ્લાની પાંચે બેઠકો અને સાથે સૌથી મહત્વની ઝગડીયાની બેઠક પણ જીતાડીને આપીશું તેવા નિવેદન સામે સાંસદ મનસુખ વસાવા એક પ્રચારમાં જિલ્લા પ્રમુખ …
-
GujaratElectionResultગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના ભવ્ય રોડ-શોમાં પ્રચંડ જનસમર્થન મળ્યું, જુઓ Video
by Vipul Pandyaby Vipul Pandyaઅમિતભાઈ શાહનો રાજપીપળામાં રોડ-શો નર્મદાના રાજપીપળામાં શાહેન શાહનો રોડ શોઅમિતભાઈ શાહના રોડ શોમાં ઉમટી જનમેદનીગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Elections 2022) પ્રચાર-પ્રસાર ચરમસીમાએ છે. રાજકિય પાર્ટીઓ પુર જોશથી ચૂંટણી કેમ્પેઈન ચલાવી રહી …