ભારતીય ક્રિકેટ ટીમ આજે સાઉથ આફ્રિકા સામે 2 મેચોની ટેસ્ટ સીરિઝની શરૂઆત કરવા જઈ રહી છે. ભારત તેની પહેલી ટેસ્ટ મેચ સેંચુરિયનમાં રમશે, જે ભારતીય સમયાનુસાર આજે બપોરે 1.30 વાગ્યે …
-
સ્પોર્ટ્સ
-
સ્પોર્ટ્સ
IPL 2024 AUCTION માં ઓસ્ટ્રેલિયન પ્લેયર્સની બલ્લે બલ્લે, MITCHELL STARC એ તોડ્યો PAT CUMMINS નો રેકોર્ડ
by Harsh Bhattby Harsh BhattIPL 2024 ની હરાજી દુબઇ ખાતે યોજાઈ રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક હવે IPL ઇતિહાસના સૌથી મોંઘા ખિલાડી બન્યા છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ એટલે કે આઈપીએલની …
-
આંતરરાષ્ટ્રીય
ઑસ્ટ્રેલિયા જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારી ચિંતા વધારી શકે છે! વાંચો અહેવાલ
by Vipul Senby Vipul Senજો તમે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાનું અને ત્યાં સેટલ થવાનું વિચારી રહ્યા છો અથવા પ્લાન કરી રહ્યા છો તો આ સમાચાર તમારી ચિંતા વધારી શકે છે. એક તરફ જ્યાં કેનેડાએ વિઝા …
-
ગુજરાત
VGGS 2024 : આંતરરાષ્ટ્રીય કંપનીઓએ GIFT – IFSC માં રોકાણ કરવામાં રસ દર્શાવ્યો
by Vipul Pandyaby Vipul PandyaVGGS 2024 પહેલા અગ્રણી ઓસ્ટ્રેલિયન કંપનીઓ સાથે સ્ટાર્ટઅપ અને ડિજિટલ ટેક્નોલોજી ક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા અને ગુજરાતમાં GIFT-IFSCમાં ફાઇનાન્સ સેક્ટરની ફર્મ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે મહત્વના કરારો કરવામાં આવ્યા છે. જેમાં …
-
સ્પોર્ટ્સ
IND VS AUS: ત્રીજી T-20 મેચમાં ઓસ્ટ્રેલિયાની 5 વિકેટે જીત, મેક્સવેલની શાનદાર સદી
by Hiren Daveby Hiren Daveભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી T-20 મેચમાં ઓસ્ટ્રેલિયાની 5 વિકેટે જીત થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યૂ વેડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ …
-
સ્પોર્ટ્સ
IND Vs AUS : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી મેચમાં ભારતની 44 રને શાનદાર જીત
by Hiren Daveby Hiren Daveભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી T-20 મેચમાં ભારતની 44 રને જીત થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યૂ વેડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પ્રથમ …
-
સ્પોર્ટ્સ
T20 : ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, સૂર્ય કુમાર યાદવની સ્ફોટક ઇનીંગ
by Vipul Pandyaby Vipul Pandyaભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં યોજાયેલી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ પ્રથમ મેચ હતી, …
-
રાષ્ટ્રીય
Politics : ‘વર્લ્ડ કપની હાર માટે..’ રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન
by Vipul Pandyaby Vipul Pandyaવર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમની હાર પર પ્રતિક્રિયાઓ હજું પણ આવી રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ઓસ્ટ્રેલિયામાંથી મળેલી હાર પર પ્રતિક્રિયા આપી છે. નોંધનીય વાત એ છે …
-
ગુજરાત
Ahmedabad : SVPI એરપોર્ટનો નવો રેકોર્ટ ,એક જ દિવસમાં 40801 મુસાફરોને સેવા
by Hiren Daveby Hiren Daveક્રિકેટ વર્લ્ડકપ-23 ફાઈનલના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદે (SVPIA) 40,801 મુસાફરોને સેવા આપી નવો રેકોર્ડ બનાવ્યો છે. માઈક્રો પ્લાનીંગ અને આગોતરી સુસજ્જતા સાથે એરપોર્ટે 19 નવેમ્બર 2023 ના …
-
ગુજરાત
ICC World Cup : ફાઇનલ મેચમાં ભારતની કારમી હારના આ મહત્વના કારણો..!
by Vipul Pandyaby Vipul Pandyaવર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમનું ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 …