Weather Report : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલે વાદળછાયું વાતાવરણ રહેતા કેટલાક વિસ્તારમાં ગરમીનો પારો ઘટતા લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ, આવનારા દિવસોમાં ગરમી કહેર વર્તાવશે એવી આગાહી છે. ગુજરાતમાં …
-
ગુજરાત
-
ગુજરાત
Weather Forecast : વાતાવરણમાં પલટો, કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ, ખેડૂતોમાં ચિંતા!
by Vipul Senby Vipul SenWeather Forecast : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હાલ પણ યથાવત છે. જો કે આ વચ્ચે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ (Cloudy weather) …
-
ગુજરાત
પાલનપુર ભાજપ કાર્યાલય ખાતે નવીન જીલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો
by Vipul Pandyaby Vipul Pandyaપૂર્વ રાજ્ય શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ ભાજપના આગેવાનોની ઉપસ્થિતમાં બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો આ પ્રસંગે ભાજપના સમર્થકો અને હોદ્દેદારો અને કાર્યકરોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.ભાજપના અધ્યક્ષ સી .આર …