Lok Sabha 2024 : ગુજરાતમાં ચૂંટણી ટાણે જ આવતા પ્રવાસ નેતા અરવિંદ કેજરીવાલે આગામી લોકસભા (Lok Sabha 2024)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભરુચના ઉમેદવાર તરીકે આપના ધારાસભ્ય ચૈતર વસાવાને જાહેર …
-
-
ગુજરાત
Arvind Kejriwal : ‘ઇમાનદાર રાજનીતિ’ની વાતો કરનાર CM કેજરીવાલ ભ્રષ્ટાચારના આરોપો સાથે ગુજરાતના પ્રવાસે
by Vipul Senby Vipul Senદિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજથી ગુજરાતના પ્રવાસે છે. સીએમ કેજરીવાલના ગુજરાત પ્રવાસથી રાજકારણ ગરમાયું છે. ભાજપના (BJP) ઉપાધ્યક્ષ ભરત બોધરા (Bharat Bodhra) …
-
રાષ્ટ્રીય
Punjab News : પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ ઓપી સોની સામે મોટી કાર્યવાહી, વિજિલન્સ ટીમે કરી ધરપકડ
by Dhruv Parmarby Dhruv Parmarપંજાબ વિજિલન્સ બ્યુરોએ રવિવારે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ઓપી સોનીની 2016 થી 2022ના સમયગાળા દરમિયાન અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. વિજિલન્સ ટીમના અધિકારીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભગવંત …
-
રાષ્ટ્રીય
શિમલા નહીં હવે આ જગ્યાએ યોજાશે વિરોધ પક્ષની બેઠક, શરદ પવારે કરી જાહેરાત
by Dhruv Parmarby Dhruv Parmarલોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, મહાગઠબંધનની કવાયતમાં રોકાયેલા વિરોધ પક્ષોની બેઠકનો બીજો તબક્કો હવે બેંગલુરુમાં યોજાશે. પહેલા સુધી એવું કહેવામાં આવતું હતું કે બેઠક શિમલામાં થશે, પરંતુ હવે NCP પ્રમુખ શરદ …
-
રાષ્ટ્રીય
વિપક્ષી એકતા પર અમિત શાહનો કટાક્ષ, પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું, વિપક્ષની એકતા શક્ય નથી
by Dhruv Parmarby Dhruv Parmarકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પટનામાં ચાલી રહેલી વિપક્ષી નેતાઓની બેઠક પર નિશાન સાધ્યું હતું. જમ્મુમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતું કે, પટનામાં એક ફોટો સેશન ચાલી …
-
રાષ્ટ્રીય
લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને આપી સલાહ, જાણો શું કહ્યું…
by Dhruv Parmarby Dhruv Parmar2024ની લોકસભા ચૂંટણી પહેલા બિહારમાં વિપક્ષી દળોની સામાન્ય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાગ લેનાર તમામ નેતાઓએ ભાજપ સામે એક થવા પર વિચાર મંથન કર્યું હતું. બેઠક બાદ સંયુક્ત પત્રકાર …
-
રાષ્ટ્રીય
2024ની તૈયારી, પટનામાં જોવા મળી વિપક્ષની મિત્રતા, હવે હિમાચલમાં રાઉન્ડ-2 બેઠક
by Dhruv Parmarby Dhruv Parmarબિહારમાં કલાકો સુધી ચાલેલી વિપક્ષી પાર્ટીઓની સામાન્ય સભા સમાપ્ત થઈ ગઈ છે. આ સાથે સંકળાયેલા તમામ નેતાઓએ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે એક થવા અંગે વિચારણા કરી હતી. બેઠકમાં વિરોધ …
-
રાષ્ટ્રીય
‘તે હંમેશા પ્રાર્થનામાં’: મુખ્યમંત્રી માનના પૂર્વ પત્ની ઈન્દ્રપ્રીત કૌર
by Vipul Pandyaby Vipul Pandyaઆમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને આજે બુધવારે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ શપથ સમારોહમાં અમેરિકામાં રહેતા ભગવંત માનના બે બાળકો – દિલશાન માન અને સીરત કૌર માન …