ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે કહ્યું કે PM નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારથી પાર્ટીએ ઝડપથી પ્રગતિ કરી છે. તેમણે છેલ્લા દાયકામાં PMના નેતૃત્વની પ્રશંસા કરી જે પાર્ટી …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
Veer Bal Divas : PM મોદીએ કહ્યું- આઝાદીના અમૃતકાળમાં વીર બાળ દિવસ તરીકે એક નવો અધ્યાય શરૂ થયો…
by Vipul Senby Vipul Senનવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આજે ‘વીર બાળ દિવસ’ કાર્યક્રમ યોજાયો, જેમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને મોટી સંખ્યામાં શીખ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા …
-
રાષ્ટ્રીય
12 ડિસેમ્બરે નવી દિલ્હીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટનું આયોજન,PM મોદી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે
by Harsh Bhattby Harsh Bhattઆર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ 2023 (GPAI સમિટ 2023) 12 ડિસેમ્બરે નવી દિલ્હીમાં આયોજિત કરવામાં આવનાર છે. આ સમિટમાં ટેક્નોલોજી ક્ષેત્રે ભારતની ઉપલબ્ધિઓ દર્શાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. …
-
Read
2014 સુધી મોબાઇલ વારંવાર હેંગ થતા હતા, ત્યારે સરકારની સ્થિતિ પણ એવી જ હતીઃ PM મોદી
by Vishal Daveby Vishal Daveવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની 7મી આવૃત્તિ દરમિયાન દેશભરની પસંદગીની સંસ્થાઓમાં 100 નવી 5G લેબનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસર પર તેમણે …
-
શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (narendra modi)એ ભારત મંડપમ (Bharat Mandapam) ખાતે સંકલ્પ સપ્તાહની શરૂઆત કરાવી હતી. દેશના મહત્વાકાંક્ષી બ્લોક્સ માટે આ વિશેષ કાર્યક્રમ એક સપ્તાહ સુધી ચાલવાનો છે, જે 3જી …
-
રાષ્ટ્રીય
Bharat Mandapam : 26 ફૂટબોલ સ્ટેડિયમ સમાઇ જાય તેટલું મોટુ કન્વેન્શન સેંટર
by Vipul Pandyaby Vipul Pandyaરાજધાની દિલ્હી (delhi0માં શનિવારથી જી-20 સમિટ (G20 Summit) શરૂ થઈ ગઈ છે. દુનિયાભરમાંથી દિગ્ગજ નેતાઓ ભારત (India) પહોંચ્યા છે. સમગ્ર દિલ્હીમાં દરેક ખૂણે-ખૂણે સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આજે …
-
રાષ્ટ્રીય
G20 Summit 2023 Day 1 : PM મોદીએ બાઇડનને કોણાર્ક ચક્ર વિશે આપી જાણકારી, ભારત મંડપમમાં મોદી સુનકને ભેટી પડ્યા
by Dhruv Parmarby Dhruv Parmarઆખરે તે દિવસ આવી ગયો. ભારત G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આજે એટલે કે શનિવાર, સમિટના પ્રથમ દિવસે, વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને વૈશ્વિક મુદ્દાઓ પર …
-
રાષ્ટ્રીય
G-20 Summit : બિડેન, સુનક, ટ્રુડો… G-20 માટે દિલ્હીમાં એકઠા થયા વિશ્વભરના દિગ્ગજો, જાણો શું છે સમગ્ર અપડેટ
by Dhruv Parmarby Dhruv Parmarદેશની રાજધાની નવી દિલ્હી હાલમાં મહેમાનોનું સ્વાગત કરવામાં વ્યસ્ત છે. G-20 કોન્ફરન્સના આ પ્રસંગે વિશ્વની મહાસત્તાઓ ભારતમાં એકત્ર થઈ રહી છે. દેશની રાજધાની મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે. શુક્રવારે સવારથી …
-
-
રાષ્ટ્રીય
G-20 Summit : PM ના નિવાસસ્થાને મોદી-બિડેનની મુલાકાત, વડાપ્રધાનનું ટ્વિટ- અનેક મુદ્દાઓ પર ચર્ચા
by Dhruv Parmarby Dhruv Parmarઅમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ જી-20 સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચી ગયા છે. એરપોર્ટ પર ઉતર્યા બાદ બિડેન સીધા વડાપ્રધાનના નિવાસસ્થાન એટલે કે લોક કલ્યાણ માર્ગ પર પહોંચ્યા …