-
-
નવા સંસદ ભવન (new Parliament House)માં વિશેષ સત્ર સાથે ગૃહની કાર્યવાહી શરૂ થવા જઈ રહી છે. જો કે, સોમવારે (18 સપ્ટેમ્બર) સત્રના પહેલા દિવસે જૂની સંસદ (Old Parliament )માં જ …
-
-
રાષ્ટ્રીય
G-20 Summit : જાણો શા માટે મોદીની સામે મૂકવામાં આવી છે આ ‘નેમ પ્લેટ’…?, સભ્ય દેશોને આપ્યો મોટો સંદેશ
by Dhruv Parmarby Dhruv Parmarવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટમાં પોતાનું સંબોધન કર્યું હતું. PMએ આફ્રિકન યુનિયનને G20નો સભ્ય બનાવ્યો છે. તેમણે આ જાહેરાત કરી હતી. આ સિવાય વડાપ્રધાન મોદીએ આતંકવાદ, સાયબર સુરક્ષા અને અર્થવ્યવસ્થા …
-
રાષ્ટ્રીય
હવે Prime Minister of Bharat, દેશનું નામ બદલવાના વિવાદને મળી હવા…!
by Vipul Pandyaby Vipul Pandyaછેલ્લા કેટલાક દિવસોથી ‘ભારત’ અને ‘ઇન્ડિયા’ને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે કેન્દ્ર સરકારે વડાપ્રધાન મોદીની ઈન્ડોનેશિયાની મુલાકાતને લઈને તેની સત્તાવાર નોંધમાં મોટો ફેરફાર કર્યો છે. નવા ફેરફાર હેઠળ વડા પ્રધાન …
-
રાષ્ટ્રીય
ભારત-India મુદ્દાને માયાવતીએ ગણાવી પક્ષ અને વિપક્ષની Match Fixing
by Hardik Shahby Hardik Shahભારતના નામને લઇને રાજનીતિ પાર્ટીઓ વચ્ચે હાલમાં મહાભારત થતું જોવા મળી રહ્યું છે. આ મામલાને લઇને અલગ-અલગ પાર્ટીઓનું અલગ-અલગ મંતવ્ય છે. આ વચ્ચે હવે બસપા સુપ્રીમો માયાવતીએ પણ પ્રતિક્રિયા આપી …
-
એવી અટકળો છે કે ‘India’નું નામ બદલીને ‘ભારત’ રાખવામાં આવશે. જોકે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં વિરોધ અને સમર્થનના અવાજો સંભળાઈ રહ્યા છે. એવું …
-
રાષ્ટ્રીય
INDIA Name Change : પહેલા સમર્થન…! હવે વિરોધ…!, આ પહેલા Congress પણ લાવી હતી INDIA નામ બદલવાનું બિલ…
by Dhruv Parmarby Dhruv Parmarહાલમાં દેશનું નામ બદલવાની ચર્ચા દેશમાં સૌથી જોરથી ચાલી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પત્રથી આ ચર્ચાને વેગ મળ્યો. વાસ્તવમાં, G-20 સમિટ માટે 9 સપ્ટેમ્બરે યોજાનાર રાત્રિભોજન માટે રાષ્ટ્રપતિ …
-
રાષ્ટ્રીય
કેવી રીતે થઇ INDIA શબ્દની ઉત્પત્તિ ? જાણો ભારતથી INDIA સુધીની સફર
by Vipul Pandyaby Vipul Pandyaહાલમાં ભારતીય રાજકારણ આપણા દેશના નામને લઈને વિવાદોના કેન્દ્રમાં છે. 2024ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારને પડકારવા માટે એક નવું વિપક્ષી ગઠબંધન “I.N.D.I.A.” અસ્તિત્વમાં આવ્યું હતું. આ સમયે જ્યાં તેના નામને …
-
રાષ્ટ્રીય
દેશનું નામ બદલાયું, ઇન્ડિયા નહીં, હવે ભારત…! Congress નો આરોપ
by Vipul Pandyaby Vipul Pandyaસંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું ત્યારથી રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ છે. મોદી સરકારે એક દેશ એક ચૂંટણી માટે પેનલની જાહેરાત કરી દીધી છે. આ મુદ્દે વિપક્ષ પહેલાથી જ પ્રહારો …