જાલંધરના કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહનું નિધનભારત જોડો યાત્રા દરમિયાન આવ્યો હાર્ટ એટેકરાહુલ ગાંધી સાથે સવારે યાત્રામાં જોડાયા હતાફગવાડાની હોસ્પિટલમાં કરાયા હતા દાખલહોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયુંપંજાબ (Punjab)ના જલંધર(Jalandhar)થી કોંગ્રેસના સાંસદ ચૌધરી સંતોખ સિંહનું આજે નિધન થયું છે. તેમણે ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra)માં ભાગ લીધો હતો જ્યાં તેઓ અચાનક બીમાર પડ્યા હતા. તત્કાળ તેમને ફગà
-
-
રાષ્ટ્રીય
કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં એડમિટ
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ અને UPA પ્રમુખ સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સોનિયા ગાંધીને શ્વાસ સંબંધીત સંક્રમણ થતા તાત્કાલિક હોસ્પિલમાં ખસેડવામાં આવ્ચા છે. જે અંગે કોંગ્રેસ નેતા વેણુ ગોપાલે જાણકારી આપતા કહ્યું છે કે UPA અધ્યક્ષ સોનિયા ગાંધીને શ્વાસ લેવામાં તકલીફ થતા દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ
-
કોંગ્રેસ (Congress)ની ‘ભારત જોડો યાત્રા’ 9 દિવસના આરામ બાદ ઉત્તર પ્રદેશમાં પ્રવેશી છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)અને પાર્ટીના અન્ય ઘણા નેતાઓએ ગાઝિયાબાદમાં રાહુલ ગાંધી (Rahul Gandhi)નું સ્વાગત કર્યું. કોંગ્રેસે આવો જ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રાહુલ-પ્રિયંકા સ્ટેજ પર સાથે બેઠેલા જોવા મળે છે. આ દરમિયાન રાહુલ તેની બહેનને પરેશાન કરતા જોવા મળ્યા હતા. તેમણે બહે
-
રાષ્ટ્રીય
ભારત જોડો યાત્રા વચ્ચે રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ, કહ્યું કે મને નથી લગતી ઠંડી
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસની ભારત જોડો યાત્રા પર ભાજપના પ્રહારો પર રાહુલ ગાંધીએ હવે વળતો પ્રહાર કર્યો છે. રાહુલે કહ્યું કે કન્યાકુમારીથી દિલ્હી સુધીની આ યાત્રામાં મેં સરકાર સામે લોકોનો ગુસ્સો જોયો છે. તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે ભાજપ આપણા પર હુમલો કરે, આનાથી દરેકને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સમજવામાં મદદ મળશે. રાહુલે યાત્રામાં સુરક્ષાની ખામીને પણ ભાજપ સરકારનું ષડયંત્ર ગણાવ્યું હતું.BJP-RS
-
ગુજરાત
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં આજથી 9 દિવસનો વિરામ, 3 જાન્યુઆરીથી યાત્રા થશે પૂર્વવત
by Vipul Pandyaby Vipul Pandyaરાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલી ભારત જોડો યાત્રાને 108 દિવસ થઇ ચૂક્યા છે…આ યાત્રા દિલ્હી પહોંચી ચૂકી છે ત્યારે.. હવે તેણે 9 દિવસનો બ્રેક લીધો છે. .. 2 જાન્યુઆરી સુધી આ યાત્રામાં બ્રેક રહેશે..અને 3 જાન્યુઆરીથી આ યાત્રા પૂર્વવત થશે. આ વિરામનું કારણ કન્ટેનરનું સમારકામ કરાવવાનું હોવાનું કહેવામાં આવ્યું છે.. જેથી શિયાળા માટે કન્ટેનર તૈયાર કરી શકાય. આ વિરામથી ઘણા કાર્યકરો લગભગ ચાર મહિના પàª
-
રાષ્ટ્રીય
ભારત જોડો યાત્રામાં કોરોના પ્રોટોકોલના ભંગ પર અનુરાગ ઠાકુરે સાધ્યું નિશાન, કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હીમાં ભારત જોડો યાત્રામાં (Bharat Jodo Yatra) પ્રવેશ્યા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કોંગ્રેસના (Congress) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નિશાન સાધતા કહ્યું કે, રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ કોવિડ પ્રોટોકોલનો ભંગ કરી રહ્યા છે. તેમના માટે દેશના હિત અને દેશના લોકોની સુરક્ષાને બદલે એક પરિવારનું હિત અને ભ્રષ્ટાચારીઓને જોડવાનું વધુ મહત્વનું છે.અનુરાગ ઠાકુરના પ્àª
-
રાષ્ટ્રીય
રાહુલ જાડી ચામડીના છે એટલે તેમને ઠંડી નથી લાગતી, જાણો કોણે આવું કેમ કહ્યું
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઈને ચાલી રહેલા વિવાદો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા..હાલ હરિયાણામાંથી પસાર થતી યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની ટી-શર્ટને લઇને વાદ-વિવાદ શરૂ થયો છે. જ્યારે ભાજપના નેતાઓએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર ભારે ઠંડી હોવા છતાં માત્ર ટી-શર્ટ પહેરીને ફરતા હોવા પર સવાલ ઉઠાવ્યા ત્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે એવો જવાબ આપ્યો,જેનાથી બધાની બોલતી બંધ થઇ ગઇ. રાહુલ
-
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર, કહ્યું – કોરોના ભારત જોડો યાત્રા રોકવાનું એક બહાનું
by Vipul Pandyaby Vipul Pandyaસમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા જતા કેસને લઇને હવે ભારત સરકાર એલર્ટ થઇ ગઇ છે. હાલમાં કેન્દ્ર સરકારની હાઈ લેવલ મીટિંગ ચાલી રહી છે. ત્યારે કોઇ મોટા નિર્ણયો લેવાય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. વળી આ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે, કોરોનાના બહાને તેમની ભારત જોડો યાત્રાને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભારતની શક્તિ, સચ્ચાઈથી તે લોકો ડરી ગય
-
રાષ્ટ્રીય
કોરોના પર કોહરામ, આરોગ્ય મંત્રીએ રાહુલ ગાંધીને યાત્રા મોકૂફ રાખવા આપી સલાહ તો કોંગ્રેસે વળતો ઘા કર્યો
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસની ભારત જોડો યાત્રાને લઇ આરોગ્ય મંત્રીની સલાહવેક્સિન લગાવેલા લોકો જ યાત્રામાં જોડાય તેવી મનસુખ માંડવિયાની સલાહકોંગ્રેસના પવન ખેરાએ કહ્યું, તમામ યાત્રીઓનું રસીકરણ થઇ ગયું છેરાજ્યમાં કોંગ્રેસ ગુજરાત જોડો યાત્રા કરશેચીન સહીત વિશ્વના ઘણા દેશોમાં ચિંતાજનક રીતે કોરોના (Corona)ના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોનાની સ્થિતીની સમિક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માàª
-
રાષ્ટ્રીય
દિલ્હી પહોંચતા જ ભારત જોડો યાત્રા લેશે 9 દિવસનો વિરામ, કાર્યકરો તેમના પરિવારોને મળશે
by Vipul Pandyaby Vipul Pandya24 ડિસેમ્બરે દિલ્હી પહોંચશે ભારત જોડો યાત્રા રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 100 દિવસ પૂર્ણ કર્યા બાદ 24 ડિસેમ્બરે દિલ્હી પહોંચશે. જે બાદ નવ દિવસનો વિરામ રહેશે. ત્યારબાદ 3 જાન્યુઆરી 2023ના રોજ ફરી ભારત જોડો યાત્રા શરૂ થશે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી. જયરામ રમેશે ટ્વીટ કર્યું કે ‘ભારત જોડો યાત્રા 24 ડિસેમ્બરની સાંજે દિલ્હી પહોંચશે. ત્à