Bharuch : ઝઘડિયા તાલુકાના રાયસીંગપુરા ગામે આત્મહત્યા કરનાર યુવાનને માનસિક દબાણ મારી નાખવાની ધમકી અને મોત લાવવા દુષ્પ્રેરણ કરવા બદલ ઝઘડિયા તાલુકા પંચાયતા ઉપપ્રમુખ સહિત ચાર સામે ગુનો દાખલ થયો …
-
ગુજરાત
-
ગુજરાત
પાર્સલ લેવા ઉભેલી સગીરાની છેડતી બાદ ધીંગાણું સર્જાયું, પોલીસ ફરિયાદ નોંધાઈ
by Vipul Pandyaby Vipul Pandyaપાર્સલ લઈને નીકળેલી સગીરાનો પીછો કર્યોસગીરાના ભાઈની એકટીવાને ટક્કર મારીહુમલાખોરોએ તલવાર કાઢી મારામારી કરીભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર વચ્ચે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ ચુસ્ત પોલીસ બંદોબસમાં …
-
ગુજરાત
બર્થ-ડે ઉજવવા આવેલા પરિવાર અને રેસ્ટોરન્ટના વેઈટરો વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ
by Vipul Pandyaby Vipul Pandyaભરૂચના ગોલવાડ વિસ્તારમાં રહેતું એક પરિવાર લિંક રોડ ઉપર આવેલ વિલિયમ જોન્સ પીઝા રેસ્ટોરન્ટમાં બર્થ ડે પાર્ટી કરવા ગયા હતા જ્યાં પરિવાર અને વેઇટરો વચ્ચે સુપ તીખું હોવા બાબતે બોલાચાલીબાગ …
-
ગુજરાત
પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગરબાનું આયોજન, અધિકારીઓ, કર્મચારીઓ સાથે ગરબે ઝુમ્યા
by Vipul Pandyaby Vipul Pandyaમાં જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ અને તેમાંય ગુજરાતીઓ ગરબાની રમઝટ બોલાવવામાં ચૂકતું નથી જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય કેળવાય તેમજ દીકરીઓ સુરક્ષિત ગરબા રમી શકે …
-
ગુજરાત
અંકલેશ્વરની સગીરાને પ.બંગાળનો યુવક ભગાડી ગયો, ફ્રી ફાયર ગેમથી થયો હતો સંપર્ક, જાણો સમગ્ર મામલો
by Vipul Pandyaby Vipul Pandyaઅંકલેશ્વર પંથકની સગીરાને મોબાઈલ ગેમ ફ્રી ફાયરથી સંપર્કમાં આવેલ યુવાન લગ્નની લાલચ આપી ભગાડી જનાર વિધર્મી આરોપીને રનિંગ ટ્રેનમાંથી પશ્ચિમ બંગાળના ખડકપુર ખાતેથી RPF પોલીસની મદદથી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી …
-
ગુજરાત
ભરૂચમાં સ્પા ચલાવવાના નામે ચાલી રહ્યો હતો આ ધંધો, પોલીસની રેડમાં થયો ખુલાસો
by Vipul Pandyaby Vipul Pandyaભરૂચમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર મોટા પાયે ચાલતો હોવાની ફરિયાદો અને વાયરલ વિડીયો બાદ પણ પોલીસ કોઈ કાર્યવાહી થતી ન હતી.પરંતુ ભરૂચ અધિક્ષકને બાતમી આપવામાં આવતા આખરે સ્થાનિક પોલીસે રેડ …