SABARKANTHA LOK SABHA ELECTION : લોકસભાની સાબરકાંઠા ( SABARKANTHA ) બેઠકના મહિલા ઉમેદવારની પસંદગી સામે સાબરકાંઠા ( SABARKANTHA ) અને અરવલ્લી જિલ્લાના કેટલાક ક્ષત્રિયો તથા ભાજપના કાર્યકરોએ નારાજગી દર્શાવી ઉમેદવારને …
-
-
Loksabha Election 2024
Sabarkantha seat : મામલો હવે BJP હાઇકમાન્ડના દરબારમાં
by Vipul Pandyaby Vipul PandyaSabarkantha seat : સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સામે થઇ રહેલા ઉગ્ર વિરોધ વંટોળ બાદ મામલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દરબારમાં પહોંચ્યો હતો. મુખ્યમંત્રીએ સાબરકાંઠા (Sabarkantha seat) અને અરવલ્લી જિલ્લાના …
-
Loksabha Election 2024
Aravalli : સાબરકાંઠા બેઠક BJP માટે બની માથાનો દુ:ખાવો
by Vipul Pandyaby Vipul PandyaAravalli : સાબરકાંઠા જિલ્લામાં ભાજપ માટે કપરો સમય ચાલી રહ્યો છે. અગાઉના ઉમેદવાર ભીખાજી ઠાકોર બદલાયા બાદ ભીખાજી ઠાકોરના સમર્થકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા પણ …
-
ગુજરાત
BJP : સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારનો ઉગ્ર વિરોધ, ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા કરાઇ માંગ
by Harsh Bhattby Harsh Bhattલોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણીના મહાયુદ્ધનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. હવે આ સમયે ગુજરાતના સાબરકાંઠા ભાજપમાં ( BJP ) રાજનીતિનો માહોલ ગરમાયો છે. 24 તારીખના …
-
ગુજરાત
BHIKHAJI THAKOR : કોંગ્રેસમાં જોડાવવા અંગેની અટકળોનો આવ્યો અંત, ભીખાજી ઠાકોરે કર્યો આ ખુલાસો
by Harsh Bhattby Harsh BhattBHIKHAJI THAKOR VIRAL MESSAGE : લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે અલગ અલગ રાજનીતિના દાવ-પેચ હવે દરેક રાજનૈતિક પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં …
-
ગુજરાત
Gujarat First EXCLUSIVE : ગુજરાત ફર્સ્ટ પર ભીખાજી ઠાકોરનું છલકાયું દર્દ, વાંચો અહેવાલ
by Vipul Senby Vipul Senલોકસભા ચૂંટણી (Lok Sabha elections) પહેલા ગુજરાતની રાજનીતિમાં (Gujarat Politics) ભારે હલચલ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First EXCLUSIVE) પર સૌથી મોટો ખુલાસો થયો છે. સાબરકાંઠા (Sabarkantha) …
-
ગુજરાત
Gujarat BJP : લોકસભાની ચૂંટણી પહેલા આ 4 બેઠકો હાલ ઘણી ચર્ચામાં, ક્યાંક BJP ઉમેદવારોની પીછેહઠ તો ક્યાંક કરાયા દાવા!
by Vipul Senby Vipul Senલોકસભાની ચૂંટણી પહેલા (Lok Sabha elections) બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને વડોદરા બેઠકને લઈ ભારતીય જનતા પાર્ટીમાં (Gujarat BJP) ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર …
-
Loksabha Election 2024
BJP : ભીખાજી ઠાકોર અને મિતેશ પટેલે આખરે શું કહ્યું
by Vipul Pandyaby Vipul PandyaBJP : શુક્રવારે સવારે ગુજરાત BJPના રાજકારણમાં ત્યારે ગરમાવો આવી ગયો જ્યારે વડોદરા અને સાંબરકાંઠાના ભાજપ(BJP)ના ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી દીધી હતી. આ બંને સમાચાર મીડિયામાં આવી રહ્યા …
-
ગુજરાત
BREAKING : ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, શું સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર પણ ચૂંટણી નહીં લડે?
by Harsh Bhattby Harsh Bhattલોકસભાની ચૂંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે રાજનીતિના દાવ પેચ રમાતા દેખાઈ રહ્યા છે. ગુજરાત ભાજપ આજ સવારથી ચર્ચાનો વિષય બની છે. આજે સવારે વડોદરાના ભાજપના …