બોલિવૂડે દુનિયાને ઘણા કોમેડીયન અને લોકોના દિલમાં વસી જાય તેવા કલાકારો આપ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમણે હંમેશા અભિનયનો દોર જળહળતો રાખ્યો છે. હિન્દી સિનેમામાં અભિનયમાં મહારથ હાંસલ …
-
-
રાષ્ટ્રીય
મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ પર PM મોદી અને રાષ્ટ્રપતિએ પાઠવી શ્રદ્ધાંજલિ
by Vipul Pandyaby Vipul Pandyaઆજનો દિવસ ભારત માટે ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ મહાત્મા ગાંધી અને દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી (Lal Bahadur Shastri)ને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. …
-
રાષ્ટ્રીય
રાષ્ટ્રપિતાની આજે છે જન્મ જયંતિ, અંગ્રેજોને પાઠ ભણાવનારા ગાંધીજી જાણો કોનાથી ડરતા હતા
by Vipul Pandyaby Vipul Pandyaભારત દર વર્ષે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી (Gandhi Jayanti 2022) નો જન્મદિવસ ઉજવે છે. દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. દેશમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને …
-
રાષ્ટ્રીય
ભારતને આઝાદી અપાવવા અંગ્રેજોની સામે નીડર ઉભા રહ્યા હતા ભગત સિંહ
by Vipul Pandyaby Vipul Pandyaકહેવાય છે કે, અંગ્રેજો (Britisher) એ ભારતીયોને પરેશાન કરવામાં કોઇ કસર બાકી રાખી નહોતી. તેઓએ ભારતમાં આવી ભારતીયોને જ ગુલામ બનાવી તેમના પર 200 વર્ષ જેટલું રાજ કર્યું હતું. આ …
-
ગુજરાત
ભારતના મહાન ગાયક અને સંગીતકાર ભૂપેન હજારિકાને Google એ આ ખાસ Doodle બનાવી આપી શ્રદ્ધાંજલિ
by Vipul Pandyaby Vipul Pandyaહિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ગાયક અને ફિલ્મ નિર્માતા ભૂપેન હજારિકાતના જન્મદિવસ પર ગૂગલે ડૂડલ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ભૂપેન હજારિકાનો જન્મ 8 સપ્ટેમ્બર 1926ના રોજ આસામના સાદિયામાં થયો હતો. …
-
રાષ્ટ્રીય
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ, રાહુલ અને પ્રિયંકાની શ્રદ્ધાંજલી
by Vipul Pandyaby Vipul Pandyaઆજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ છે. આ અવસર પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વીર ભૂમિ ખાતે તેમને શ્રદ્ધાંજલી આપી હતી. આ પ્રસંગે રાહુલ-પ્રિયંકા સાથે રોબર્ટ …