મંગળવારે નવી દિલ્હીમાં ઈઝરાયેલ એમ્બેસી પાસે બ્લાસ્ટ થયાના સમાચાર છે. આ બ્લાસ્ટ એમ્બેસીની પાછળ એક ખાલી પ્લોટમાં થયો હતો. જો કે આ વિસ્ફોટમાં કોઈને નુકસાન થયું ન હતું, પરંતુ પોલીસને …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
Delhi માં ઈઝરાયેલ એમ્બેસી પાસે બ્લાસ્ટનો કોલ, સ્પેશિયલ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી…
by Dhruv Parmarby Dhruv Parmarનવી દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં ઈઝરાયેલ એમ્બેસીની પાછળના ખાલી પ્લોટમાં બ્લાસ્ટ થયાની માહિતી સામે આવી છે.ત્યારથી સ્પેશિયલ સેલની ટીમ ઘટનાસ્થળે હાજર છે. જોકે, મામલાની ગંભીરતાને ધ્યાને લઈ ફાયર વિભાગ અને પોલીસે …
-
આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાનની મસ્જિદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 50થી વધુ લોકોના મોત
by Hardik Shahby Hardik Shahપાકિસ્તાનના બલૂચિસ્તાનના મસ્તુંગ વિસ્તારમાં એક મસ્જિદ પાસે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં એક પોલીસકર્મી પણ સામેલ છે. ઉપરાંત 50 થી વધુ લોકો …
-
આંતરરાષ્ટ્રીય
Pakistan : બલુચિસ્તાનમાં મોટો વિસ્ફોટ, 20 લોકોના મોત, 50 થી વધુ ઘાયલ
by Hiren Daveby Hiren Daveપાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં એક વિસ્ફોટમાં 20 લોકોના મોત થયા છે.મૃત્યુ પામેલા લોકોમાં પોલીસ દળના કેટલાક લોકો પણ સામેલ છે. અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. આ માહિતી બીબીસી ઉર્દૂ દ્વારા …
-
આંતરરાષ્ટ્રીય
પાકિસ્તાનમાં ભયાનક Bomb Blast, 35 થી વધુના મોત, 200 થી વધુ ઈજાગ્રસ્ત
by Hardik Shahby Hardik Shahપાકિસ્તાનમાં એક મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, આ બ્લાસ્ટ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાજૌર જિલ્લાના ખાર તહસીલના JUI-F કન્વેન્શન સેન્ટરમાં થયો છે. આ બોમ્બ વિસ્ફોટમાં …