મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં ટર્મિનલ 2 ને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલ મોકલનાર વિસ્ફોટને રોકવા માટે બિટકોઈનમાં દસ મિલિયન ડોલરની માંગ કરી રહ્યો …
-
-
વાયરલ & સોશિયલ
શખ્સે ઓનલાઈન ઓર્ડર કર્યો, બોક્સ ખોલ્યું તો નીકળ્યો Bomb
by Hardik Shahby Hardik Shahઆજે લોકો ઘરે બેઠા જ ઓનલાઈન શોપિંગ કરવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. જો તમને ઘરે બેઠા જ તમારી મનગમતી વસ્તુ મળી જાય તો બહાર જઇને સમય બગાડવાની શું જરૂર? …
-
ઉમેશ પાલ હત્યા કેસમાં જે શખ્સે ખુલ્લેઆમ બિન્ધાસ્ત બનીને બોંબ ફેંક્યો હતો તે ગેંગસ્ટર અતિક એહમદના નીકટનો સાથીદાર ગુડ્ડુ મુસ્લિમ આજકાલ ચર્ચામાં છે. ગુડ્ડુ મુસ્લિમને શોધવા ઉત્તર પ્રદેશ એસટીએફની ટીમો …
-
Google Officeમાં બોમ્બ મુકાયો હોવાના કોલથી દોડધામતત્કાળ પોલીસને જાણ કરાઇપોલીસે કોલ કરનારને હૈદરાબાદથી ઝડપી લીધો એનઆઇએ ઓફિસમાં પણ ધમકીભર્યો ઇમેઇલસોમવારે મુંબઈમાં ગૂગલ ઓફિસ (Google Office)માં એક કોલથી હલચલ મચી ગઈ હતી. …
-
પાગલ પ્રેમીના કારનામા શહેરમાં બોમ્બ મુકયાની ધમકી આપનારો ઝડપાયો…આશિષ કુમાર ઉર્ફે સોનુની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ…મૂળ ઉત્તર પ્રદેશના બલિયાનો વતની અને હાલ બારેજા રહેતો હતો આરોપીઅમદાવાદ (Ahmedabad) શહેર પોલીસને એક મળેલા …
-
આંતરરાષ્ટ્રીય
રશિયાથી ગોવા આવી રહેલી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
by Vipul Pandyaby Vipul Pandyaવિમાની યાત્રાને હંમેશાથી સુરક્ષિત ગણવામાં આવે છે. પરંતુ છેલ્લા બે-ત્રણ દસકોથી વિમાનને હાઈજેટથી લઇને તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોવાનું આપણે ઘણીવાર સાંભળ્યું છે. આવું જ એકવાર ફરી થયું …
-
ગુજરાત
રાજકોટ બસ ડેપો પર બોક્ષમાં બોંબ હોવાની દહેશતનો કોલ, આખરે સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું આવ્યું સામે
by Vipul Pandyaby Vipul Pandyaરાજકોટ પોલીસે યોજી મોકડ્રીલ પબ્લીક પ્લેસ પરથી બોંબ મળી આવે તેવા સંજોગોમાં શું કાર્યવાહી કરવાની થાય તેને લઇને રાજકોટ પોલીસ દ્વારા એક મોકડ્રીલ યોજાઇ ગઇ રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમમાં રાજકોટ શહેર બસ …
-
અફઘાનિસ્તાનમાંથી ફરી એકવાર જોરદાર બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. આ બ્લાસ્ટ ઐબક શહેરના એક મદરેસામાં થયો..વિસ્ફોટમાં લગભગ 16 લોકોના મોત થયા છે, તેમજ ઓછામાં ઓછા 24 લોકો ઘાયલ થયા છે.મૃતકોમાં …
-
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી આ દિવસોમાં ‘ભારત જોડો યાત્રા’માં વ્યસ્ત છે. દરમિયાન જે સમાચાર આવી રહ્યા છે તે ચિંતાજનક છે. મહત્વનું છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં …
-
અમદાવાદ
સર ટ્રેનમાં કોઈ બોંબ લઈને જઈ રહ્યું છે અને બાળકો પકડી રાખ્યા છે, રેલ્વે કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા દોડધામ
by Vipul Pandyaby Vipul Pandyaસર, હેલ્પ મી, મેં આપકી ટ્રેનકા એક બોય હું, સર આપકી ટ્રેનમે કોઈ બોંબ લેકર જા રહા હે. સર આપ મેરી બાત કા યકીન કરો, ઉસને ચીલ્ડ્રન કો પકડ રખા …