એક તરફ ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીનો (Lok Sabha elections) માહોલ છે. ત્યારે બીજી તરફ બોટાદ (Botad) ખાતે ગઢડા ગોપીનાથજી મંદિરે પણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી (Gadda Gopinathji Temple Board election) …
-
ગુજરાત
-
ગુજરાત
Botad Town Rape Case: “તારો અંગત વીડિયો છે”, કહીને સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
by Aviraj Bagdaby Aviraj BagdaBotad Town Rape Case: તાજેતરમાં એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં દેશના ગુનાહિતા રાજ્યોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ગુજરાત શહેર 31 માં સ્થાને હતું. તે ઉપરાંત …
-
બોટાદ (Botad) ની પેઢી ખાતેથી રૂ. 4.8 લાખની કિંમતનો 2438 કિ.ગ્રા. ભેળસેળયુક્ત મરચા પાવડર (chilli powder) નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું છે …
-
Botad Police : રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ (Board Exams) શરૂ થઈ છે. ત્યારે આ સમયે ગમે તેટલું ધ્યાન રાખો તો પણ અનિચ્છનીય ઘટનાઓ બની જતી હોય છે અને તેના કારણે બાળકો …
-
ગુજરાત
રેલ્વે ડીઝલ ચોરી કૌભાંડમાં RPF પોલીસે કુલ 12 આરોપીઓને ઝડપી પાડ્યા
by Hardik Shahby Hardik Shahબોટાદ શહેરમાં આવેલા રેલ્વે સ્ટેશન (Railway Station) ના યાર્ડમાં રહેલા એન્જિનમાંથી ડીઝલ ચોરીની ઘટના સામે આવી હતી. રેલ્વે RPF પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી …
-
ગુજરાત
Botad ATM Heist: પોલીસ સ્ટેશનની સામેથી ATM Heist ને તસ્કરોએ આપ્યો અંજામ
by Aviraj Bagdaby Aviraj BagdaBotad ATM Heist: તાજેતરમાં બોટાદના ગઢડા પોલીસ સ્ટેશની સામેથી ચોરીને અંજામ આપવામાં આવી હતી. આ ચોરીમાં ATM માંથી રૂ. 36.66 લાખ ની જોરી થઈ હતી. 19 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે …
-
ગુજરાત
BOTAD : કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને ગોધાવટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાય
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – ગજેન્દ્ર ખાચર રાણપુર તાલુકાના ગોધાવટા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી હતી. જેનું કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ સ્વાગત કર્યું હતું, તેમજ વિવિધ લાભાર્થીઓને મંત્રીના હસ્તે સહાયના લાભો આપવામાં …
-
ગુજરાત
BOTAD : ડુપ્લીકેટ પાવતી બનાવી વાહન છોડાવવા જતા વાહનચાલક ભેખડે ભરાયા
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – ગજેન્દ્ર ખાચર, બોટાદ બોટાદ જીલ્લામાં ટ્રાફિક દંડ કાર્યવાહી દરમિયાન એક બાઈક ચાલકે સુરત આર.ટી.ઓ. ની ડુપ્લીકેટ રસીદ બનાવી રજૂ કરી મોટર સાઇકલ છોડાવવા પેંતરો કરતા પોલીસે સુરત આર.ટી.ઓ. …
-
ગુજરાત
Botad : પાન પાર્લરમાંથી જપ્ત કરાયેલી નશીલી સિરપ મામલે 2 શખ્સ સામે ગુનો નોંધાયો
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ— ગજેન્દ્ર ખાચર, બોટાદ બોટાદ પોલીસે એસ ટી ડેપોમાં આવેલા ન્યુ માધવ પાન પાર્લરમાંથી નશીલી સિરપ ઝડપાતા ગુનો નોંધાયો છે. ન્યુ માધવ પાન પાર્લરમાંથી ઝડપાયેલી 28 બોટલ સિરપનો એફએસએલ રીપોર્ટ …
-
ગુજરાત
Botad: રાજ આઈસ્ક્રીમના ગોડાઉનમાંથી આર્યુવેદીક સિરપ ઝડપાઇ,પોલીસે 80 બોટલો જપ્ત કરી
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -ગજેન્દ્ર ખાચર બોટાદ નડિયાદમાં આર્યુવેદીક સીરીપ પીવાથી પાંચ જેટલા લોકોના મોત નિપજ્યાં હતાં અને ત્યારબાદ રાજ્યની પોલીસ એલર્ટ બની છે અને તમામ જગ્યાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે …