બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ શનિવારે લંડનમાં વેસ્ટમિંસ્ટર એબી ખાતે શાહી તાજ પહેર્યો. રાજા ચાર્લ્સ સાથે, ક્વીન કોન્સોર્ટ કેમિલાને પણ તાજ પહેરાવવામાં આવ્યો હતો. શાહી તાજ પહેરતા પહેલા, તેમણે શપથ લીધા. …
-
-
આંતરરાષ્ટ્રીય
કિંગ ચાર્લ્સનો આજે રાજ્યાભિષેક, પ્રથમ વખત બૌદ્ધ-હિંદુ ધર્મગુરુઓ પણ સામેલ થશે
by Vipul Pandyaby Vipul Pandyaકિંગ ચાર્લ્સનો શનિવારે બ્રિટનમાં રાજ્યાભિષેક થશે. ચાર્લ્સ રાણી એલિઝાબેથ II ના મૃત્યુ પછી જ રાજા બન્યા હતા, પરંતુ હવે તેમને ખરેખર તાજ પહેરાવવાની શાહી પરંપરાનું પાલન કરશે. રાણી એલિઝાબેથનો રાજ્યાભિષેક …
-
આંતરરાષ્ટ્રીય
કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં 1021 કરોડનો થશે ખર્ચ, રાણીના મૃત્યુના આઠ મહિના પછી રાજ્યાભિષેક કેમ ?
by Vishal Daveby Vishal Daveઆ દિવસોમાં બ્રિટનમાં કિંગ ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે. કિંગ ચાર્લ્સ ત્રીજાનો 6 મેના રોજ લંડનમાં રાજ્યાભિષેક થશે. કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકની તૈયારીઓ રાણી એલિઝાબેથ દ્વિતીયના અવસાનથી ચાલી રહી …
-
આંતરરાષ્ટ્રીય
UK-India Financial Markets Dialogue (FMD) took place in london
by Vishal Daveby Vishal DaveThe UK-India Financial Markets Dialogue (FMD) took place today (19 April) in London to advance collaboration across financial services. The FMD was led by senior officials from His Majesty’s Treasury …
-
આંતરરાષ્ટ્રીય
રણનીતિક ભાગીદારી પર આગળ વધી રહ્યું છે ભારત, અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન, એરક્રાફ્ટ ખરીદવાનો કરાર એક તક
by Vipul Pandyaby Vipul Pandyaદેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં એર ઈન્ડિયાના સૌથી મોટા સોદાએ ભારત, યુએસ, ફ્રાન્સ અને યુકેને વ્યૂહાત્મક રીતે નજીક આવવાની તક પૂરી પાડી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન …
-
રાષ્ટ્રીય
આધુનિક ગુલામીનો ભોગ બનેલા 50 ભારતીય વિદ્યાર્થીઓ, ભારતીય હાઈ કમિશનની અપીલ – મદદ માટે પીડિતો સંપર્ક કરે
by Vipul Pandyaby Vipul Pandyaયુકેમાં 50થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ આધુનિક ગુલામીનો ભોગ બને તેવી આશંકા છે. મૂળ કેરળના પાંચ લોકો પર આ વિદ્યાર્થીઓને નોર્થ વેલ્સના કેર હોમમાં કામ કરાવવાનો આરોપ છે. યુકેની એક અદાલતે …
-
આંતરરાષ્ટ્રીય
ભારતીય મૂળના જજનો કઠોર ચૂકાદો, સ્કોટલેન્ડ યાર્ડના ભૂતપૂર્વ અધિકારીને 36 વખત આજીવન કેદની સજા
by Vipul Pandyaby Vipul Pandyaએક ભૂતપૂર્વ મેટ્રોપોલિટન પોલીસ કોન્સ્ટેબલને એક ડઝનથી વધુ બળાત્કાર અને જાતીય હુમલામાં દોષિત કબૂલ્યા પછી આજીવન કેદ અથવા ઓછામાં ઓછી 30 વર્ષની સજા ફટકારવામાં આવી છે.ઓછામાં ઓછી 30 વર્ષની સજા …
-
આંતરરાષ્ટ્રીય
પાંચ ડોલરની ચલણી નોટમાંથી હટાવાશે મહારાણી એલિઝાબેથની તસવીર
by Vipul Pandyaby Vipul Pandyaબ્રિટન (Britain)ની મહારાણી એલિઝાબેથ દ્વિતીય (Queen Elizabeth)ના નિધન બાદ ઓસ્ટ્રેલિયા (Australia)ની સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ક્વીન એલિઝાબેથ હવે ઓસ્ટ્રેલિયાની પાંચ ડોલરની ચલણી નોટ પર દેખાશે નહીં. તેના …
-
આંતરરાષ્ટ્રીય
બ્રિટનના જર્સી આઈલેન્ડના એક એપાર્ટમેન્ટમાં થયો વિસ્ફોટ, 3 ના મોત, 12 લોકો ગુમ
by Vipul Pandyaby Vipul Pandyaબ્રિટનના એક આઈલેન્ડ જર્સીના ‘એપાર્ટમેન્ટ’ બિલ્ડિંગમાં વિસ્ફોટ અને આગ ફાટી નીકળ્યા બાદ શનિવારે ત્રણ લોકો માર્યા ગયા હતા અને કેટલાક ગુમ થયા હતા. પોલીસે આ માહિતી આપી છે. જર્સીના પોલીસ …
-
આંતરરાષ્ટ્રીય
બ્રિટનની 100 કંપનીઓએ અપનાવી સપ્તાહમાં 4 દિવસ કામ, 3 દિવસ રજાની પોલીસી
by Vipul Pandyaby Vipul Pandyaવિશ્વમાં મંદીના ભય વચ્ચે જ્યાં ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. તેવા સમયે બ્રિટનની 100 કંપનીઓએ તેમના કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. વધતી જતી મોંઘવારી અને મંદીની …