તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને બીઆરએસના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર) ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી છે કે, ગત રાતે કેસીઆર એર્રાવલ્લી ખાતેના તેમના ફાર્મહાઉસમાં પડી ગયા હતા, જેના …
-
-
Loksabha Election 2024
Telangana New CM : રેવંત રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી બનશે, 7 ડિસેમ્બરે શપથ લેશે
by Dhruv Parmarby Dhruv Parmarકોંગ્રેસે નક્કી કર્યું છે કે તેલંગાણામાં આગામી સીએમ કોણ હશે. ચર્ચા બાદ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીના નામ પર હાઈકમાન્ડમાં સર્વસંમતિ સધાઈ છે. પાર્ટી દ્વારા તેમના નામની જાહેરાત કરવામાં આવી …
-
રાષ્ટ્રીય
Telangana Election 2023: ભારત જીતવા નિકળેલા KCRએ ગૃહરાજ્ય પણ ગુમાવ્યું
by Hiren Daveby Hiren Daveમધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની સાથે તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ આજે આવી રહ્યા છે. તેલંગાણામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. તેલંગાણાની રચના 2013માં થઈ હતી. આ પછી આ …
-
રાષ્ટ્રીય
Telangana election 2023 : રાજ્યમાં બપોરે 3 વાગ્યા સુધી 51. 89 ટકા થયુ મતદાન
by Hiren Daveby Hiren Daveતેલંગાણામાં 119 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં 35,655 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જ્યાં કુલ 3.26 કરોડ નોંધાયેલા મતદારો છે. સવારે 7 …
-
રાષ્ટ્રીય
તેલંગાણામાંથી BRS સરકારની વિદાય ! આ વખતે પવન ભાજપ તરફ : PM MODI
by Hiren Daveby Hiren Daveતેલંગણામાં 30 નવેમ્બરે મતદાન થવાનું છે. જેને લઇને ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવ્યો છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના વરિષ્ઠ નેતાઓની મુલાકાત લઇ રહ્યા છે તેવામાં PM મોદી …
-
રાષ્ટ્રીય
તેલંગાણામાં પ્રચાર દરમિયાન સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી પર ઘાતક હુમલો
by Vipul Pandyaby Vipul Pandyaતેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023ના પ્રચાર દરમિયાન શાસક પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી પર ઘાતક હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ, મેડકના સાંસદ અને આગામી ચૂંટણી માટે …