Gujarat Budget 2024: આજે ગુજરાતનું 2024-25ના વર્ષ માટેનું બજેટ (Gujarat Budget) રજૂ કરવામાં આવ્યું છે. આ સમયે ગુજરાતના બજેટમાં અયોધ્યાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અયોધ્યામાં (Ayodhya) ગુજરાતી યાત્રી ભવન (Gujarati …
-
ગુજરાત
-
GUJARAT BUDGET 2024 LIVE : ગુજરાત વિધાનસભાનું (Gujarat Legislative Assembly) બજેટ સત્ર ગુરુવારથી શરૂ થઈ ગયું હતું. ત્યારે બજેટ સત્રના બીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી …
-
ગુજરાત
Gujarat Assembly : નાણાં મંત્રી કનુ દેસાઇ શુક્રવારે રજૂ કરશે પેપરલેસ બજેટ
by Vipul Pandyaby Vipul PandyaGujarat Assembly : નાણા મંત્રી કનુભાઇ દેસાઈ આવતીકાલે ગુજરાતનું બજેટ ( budget) રજૂ કરશે. નાણાં મંત્રી સતત ત્રીજી વાર પોતાનું બજેટ રજૂ કરશે અને આ બજેટ પેપરલેસ હશે. નાણાં મંત્રી …
-
રાષ્ટ્રીય
lakhpati didi yojana budget: Union Budget 2024 માં મહિલાઓના આર્થિક વિકાસને મળ્યું અમૂલ્ય પ્રાધાન્ય
by Aviraj Bagdaby Aviraj Bagdalakhpati didi yojana budget: વર્ષ 2024 માટે Finance minister નિર્મલા સીતારમણે Union Budget 2024 રજૂ કર્યું છે. પોતાના ભાષણમાં તેમણે મહિલાઓ પર વિશેષ ધ્યાન રાખ્યું હતું. આ દરમિયાન નાણામંત્રીએ lakhpati …
-
રાષ્ટ્રીય
Defence budget 2024: બજેટમાં સૌથી મોખરે સુરક્ષા દળ, હવે… સંરક્ષણ ખર્ચ GDP ના 3.4% થશે
by Aviraj Bagdaby Aviraj BagdaDefence budget 2024: આજરોજ Finance minister દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં દેશના આર્થિક અને સામાજિક વિકાસને અસરકરતા તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. બજેટમાં સરકારનું સંપૂર્ણ …
-
બિઝનેસ
Budget : 50 વર્ષ માટે રાજ્યોને વ્યાજમુક્ત લોન! આ લક્ષ્ય મેળવવા માટે કેન્દ્ર સરકારે ખોલી તિજોરી
by Hiren Daveby Hiren DaveBudget : નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman)આજે મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લી અને પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી તરીકે છઠ્ઠું બજેટ રજૂ કર્યું. ચૂંટણી વર્ષમાં, આ સંપૂર્ણ નહીં પરંતુ વચગાળાનું બજેટ …
-
બિઝનેસ
Budget 2024 Live : વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવીશું : નાણામંત્રી
by Hiren Daveby Hiren DaveBudget 2024 : મોદી સરકારનું છેલ્લું બજેટ 2.0 નવી સંસદમાં આજે એટલે કે સામાન્ય ચૂંટણી પહેલા ગુરુવારે રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાના કાર્યકાળનું છઠ્ઠું બજેટ રજૂ …
-
બિઝનેસ
budget 2024 : સિલિન્ડરથી લઈને મની ટ્રાન્સફર સુધી..બજેટ પહેલા આવ્યા 5 મોટા ફેરફાર
by Hiren Daveby Hiren Davebudget 2024: દેશના નાણાકીય સ્વાસ્થ્યનો હિસાબ એટલે કે બજેટ આજે 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે. આ દિવસે સંસદમાં ઘણી મોટી જાહેરાતો થશે, પરંતુ તે પહેલા દેશમાં …
-
બિઝનેસ
Budget 2024: બજેટ પહેલા કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, GSTકલેક્શનમાં ધરખમ વધારો
by Hiren Daveby Hiren DaveBudget 2024: આજે એટલે કે 1લી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024નું વચગાળાનું બજેટ (Budget 2024) રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)આજે ઘણા ક્ષેત્રો માટે જાહેરાત કરી શકે …
-
બિઝનેસ
LPG : Budget પહેલા મોંઘવારીનો માર, LPGના ભાવમાં આટલા રૂપિયાનો વધારો
by Hiren Daveby Hiren DaveLPG : આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. આ પહેલા પણ દેશમાં મોંઘવારીઓ મજા મૂકી છે હકીકતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓના કારણે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર …