Chandigarh Mayor Vote: ફરી એકવાર ચંદીગઢની ચૂંટણી (Chandigarh) વિવાદમાં આવી છે. જેના કારણે આ વખતે સુપ્રિમ કોર્ટ (Supreme Court) અધિકારીને ફટકાર લગાવી છે. SC એ અનિલ મસીહને ફટકાર લગાવી અધિકારી …
-
રાષ્ટ્રીય
-
રાષ્ટ્રીય
‘Chandigarh Mayor Election ને લઈને મોટા સમાચાર, માત્ર AAP ઉમેદવાર જ મેયર બનશે’…
by Dhruv Parmarby Dhruv Parmarચંદીગઢ મેયરની ચૂંટણી (Chandigarh Mayor Election)માં ધાંધલ ધમાલની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે AAPના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો …
-
રાષ્ટ્રીય
Chandigarh Mayor Election : આવતીકાલે SC માં ચંદીગઢ મેયરની ચૂંટણીની ફરી સુનાવણી, રિટર્નિંગ ઓફિસરે કરી આ કબૂલાત…
by Dhruv Parmarby Dhruv Parmarચંદીગઢ મેયરની ચૂંટણી (Chandigarh Mayor Election)ને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોએ મેયરની ચૂંટણી …
-
રાષ્ટ્રીય
Anil Masih : ચંદીગઢ મેયરની ચૂંટણી કરાવનાર આ અધિકારી કોણ છે, જેની સામે થઇ શકે છે કાર્યવાહી…
by Dhruv Parmarby Dhruv Parmarજ્યારે કોઈ વ્યક્તિ નિયમોની વિરુદ્ધ અથવા અનૈતિક કામ કરે છે, ત્યારે તે નર્વસ વર્તે છે, બતાવે છે, શરમ અનુભવે છે, તેનું મન કામ કરવાને બદલે અહીં-ત્યાં ભટકતું હોય તેવું લાગે …
-
ગુજરાત
SCA : સૌરાષ્ટ્રના 5 જુનિયર ખેલાડીઓની કિટમાંથી દારુ અને બિયરનો જથ્થો મળ્યો
by Vipul Pandyaby Vipul PandyaSCA : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurashtra Cricket Association)ના જુનિયર ક્રિકેટરોનો શરમજનક કિસ્સો બહાર આવ્યો છે. ચંદીગઢથી પરત આવતી વખતે એરપોર્ટ કસ્ટમ દ્વારા કરાયેલી તપાસમાં 5 ખેલાડીઓની કિટમાંથી દારુ અને બિયરની …
-
રાષ્ટ્રીય
Punjab Police : કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાની કરી ધરપકડ, જાણો શું છે મામલો
by Hiren Daveby Hiren Daveપંજાબમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી મળી રહી છે કે, NDPS કેસ હેઠળ પંજાબ કોંગ્રેસના ધારાસભ્ય સુખપાલ ખૈરાના નિવાસસ્થાને આજે સવારે જલાલાબાદ પોલીસે દરોડા પાડ્યા બાદ તેમણે …
-
રાષ્ટ્રીય
રૂપ મંત્રા પરિવાર દ્વારા મનાવવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ
by Viral Joshiby Viral Joshiયૂથ દિવસના ઉપલક્ષ્ય પર દિવિસા હર્બલ પ્રા.લી.નું પ્રચલિત આયુર્વેદિક પ્રોડક્ટ રૂપ મંત્રાના સૌજન્યથી આંતરરાષ્ટ્રીય યુવા દિવસની શાનદાર ઉજવણી તેમના ચંદીગઢ સ્થિત કાર્યાલયમાં થઈ. આ તકે રમત-ગમત અને સંગીતના કાર્યક્રમનું પણ …
-
Read
TOMATO : અધધ કિંમત , ચંદીગઢમાં 350 રૂપિયા, ગાઝિયાબાદમાં 250 રૂપિયા, હરિયાણામાં 225 રૂપિયા અને જમ્મુમાં 200 રૂપિયામાં ટામેટાં
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રવિ પટેલ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ટામેટાના આકાશને આંબી રહેલા ભાવને ચકાસવા માટે એક દિવસ અગાઉ કરવામાં આવેલા પ્રયાસો છતાં ચંદીગઢમાં તેની છૂટક કિંમત ગુરુવારે 300 થી 350 રૂપિયા …
-
રાષ્ટ્રીય
હરિયાણાનાં CM 4 કલાક સુધી પોતાના જ ઘરમાં રહ્યાં બંધ, જાણો શું છે સમગ્ર ઘટના
by Hiren Daveby Hiren Daveહરિયાણામાં આશ્વાસન આપતાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે હવે તેઓ બંને ગામોની શક્યતાનો રિપોર્ટ મેળવશે. જે ગામનો રિપોર્ટ સાચો હશે તેને જ ઉપ-તાલુકો બનાવવામાં આવશે. હરિયાળાના મુખ્યમંત્રી મનહર ખટ્ટરના …
-
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ સાંભળવાના આદેશનું પાલન ન કરવા બદલ PGI નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની 36 વિદ્યાર્થીનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીનીઓને એક સપ્તાહ …