સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિવિલમાં બાળકને સારવાર માટે લઈને આવેલા માતા-પિતા પુત્રના મોત બાદ ચાલ્યા ગયા હતા. જેને લઈને પોલીસ દ્વારા માતા-પિતાને શોધખોળ હાથ …
-
-
ગુજરાત
195 કિલો વજન ધરાવતા જીતુભાઇની અમદાવાદ સિવિલમાં સફળ ઓબેસિટી બેરિયાટ્રીક સર્જરી
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ સંજય જોશી, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૯૫ કિલો વજન ધરાવતા રાજકોટના જીતુભાઈની ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક સંપન્ન. છેલ્લા 3 વર્ષથી સ્થૂળતાના લીધે શારીરિક તેમજ માનસિક પીડાઓ ભોગવતા જીતુભાઈની વહારે આવી …
-
જૂનાગઢની જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલમાં થેલેસેમિયા વેલનેસ સેન્ટર સ્થાપવા માટેના કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર નો કાર્યક્રમ યોજાયો હતો, જૂનાગઢ સિવિલ અને આરએએફ ગ્લોબલ સંસ્થા વચ્ચે આ એમઓયુ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ …
-
ગુજરાત
બહુચરાજી સિવિલમાં ડોકટરનો પૂરતો સ્ટાફ નહીં મળતા દર્દીઓ પરેશાન
by Vipul Pandyaby Vipul Pandyaમહેસાણા જિલ્લાના બહુચરાજી સિવિલમાં ડોકટરના અપૂરતા સ્ટાફના કારણે દર્દીઓની પરેશાની વધી છે. સિવિલ ડોકટરના અભાવે દર્દીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા મજબુર બન્યા છે.બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં આજુબાજુના 20 ગામોના દર્દીઓ આવતા હોય …
-
ગુજરાત
નવી સિવિલ હોસ્પિટલમાં તંત્ર સજ્જ, નવા વેરિયાંતને પોહચી વળવા તૈયારી શરૂ
by Vipul Pandyaby Vipul Pandyaકોરોનાના નવા વેરિયેન્ટને લઈ કોવિડ હોસ્પિટલ ખોલાયું સ્ટેમસેલ બિલ્ડિંગમાં દર્દીઓ માટે બેડ મૂકવાનું શરૂ કરાયુંઓકસીજન પાઇપ અને વેન્ટિલેટરની સાફ સફાઈ શરૂ થઈતબીબોની ટીમને ફરી તૈયાર રહેવા સૂચના અપાયચીનમાં કોરોના એ હાહાકાર …
-
તબીબોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સરકારની ઓથોરીટી દ્વારા ગુજરાત હાઈકોર્ટની મૌખિક સૂચનાથી ગુજરાતભરના તમામ દવાખાના તથા ક્લિનીકને અવૈજ્ઞાનિક અને અતાર્કિક નિર્ણયોની નોટિસ પાઠવી રહી છે. આઈસીયુ સુવિધા ધરાવતી …
-
ગુજરાત
આખરે સિવિલ હોસ્પિટલના દર્દી અને સગાને હાશ! 13 દિવસ બાદ તબીબોએ આખરે પૂર્ણ કરી હડતાળ
by Vipul Pandyaby Vipul Pandyaઆખરે સિવિલ હોસ્પિટલના દર્દી અને સગાને હાશ! નહીં વેઠવી પડે વધારે હાલાકી, કારણ કે 13 દિવસ બાદ તબીબોએ આખરે પૂર્ણ કરી છે તેમની હડતાળ. માગણીઓ મુદ્દે સરકારે સકારાત્મકતા દર્શાવતા હડતાળનો …