Weather : રાજ્યમાં હાલ મોટાભાગના શહેરમાં લોકો હાડ થજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો વધશે એવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના (Meteorological Department) …
-
-
ગુજરાત
Weather : હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર! અંબાલાલ પટેલે કરી આ આગાહી
by Vipul Senby Vipul SenWeather : ઉત્તર ભારતમાં વધેલી ઠંડીના પગલે ગુજરાતમાં (Gujarat) પણ ઠંડીનો ચમકારો લોકો અનુભવ કરી રહ્યા છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે વહેલી સવારેથી લોકો હાડ થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા …
-
ગુજરાત
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, અમદાવાદ, રાજકોટ, સુરતમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ
by Vipul Senby Vipul Senરાજ્યભરમાં હવે ઠંડીએ જોર પકડ્યું છે. રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન 13 ડિગ્રી નજીક નોંધાયું છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં ગુરુવારે સવારે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં …
-
આંતરરાષ્ટ્રીય
જાણો… વિશ્વના સૌથી ઠંડા શહેરમાં શિયાળાની દરમિયાન સ્થિતિ કેવી હોય છે
by Aviraj Bagdaby Aviraj Bagdaકડકડતી ઠંડી દિવસ દરમિયાન પણ લોકોને પરેશાન કરી રહી ડિસેમ્બરનો અડધો મહિનો વીતી ગયા બાદ કડકડતી ઠંડીએ લોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું છે. માત્ર રાત્રે જ નહીં, હવે કડકડતી ઠંડી …
-
ગુજરાત
Ahmedabad : કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનો ચમકારો, વહેલી સવારે અમદાવાદમાં 18 ડિગ્રી લઘુતમ તાપમાન…
by Dhruv Parmarby Dhruv Parmarરાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ વરસ્યા બાદ હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે, હવે માવઠાની શક્યતા નહિવત છે. જોકે કમોસમી વરસાદ પછી સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. આગામી દિવસોમાં તાપમાનમાં …
-
ગુજરાત
રાજ્યમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત, આગામી સપ્તાહથી વધશે ઠંડીનું જોર
by Hardik Shahby Hardik Shahરાજ્યમાં નવરાત્રી બાદ હવે ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઇ રહી છે. જોકે, હાલમાં રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગની માનીએ તો રાજ્યમાં રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન …
-
રાષ્ટ્રીય
Heat Wave: UP-બિહાર બાદ ઓડિશામાં પણ હાહાકાર,જાણો કેટલા મોત થયા
by Hiren Daveby Hiren Daveઉત્તર ભારત તીવ્ર ગરમીની ઝપેટમાં છે. આકરા તાપથી લોકો પરેશાન છે. ગરમીના કારણે લોકો સાંજના સમયે પણ બહાર નીકળતા નથી તેવી સ્થિતિ સર્જાઈ છે. ગરમ પવનના કારણે લોકોની હાલત કફોડી …
-
ગુજરાત
રાજ્યમાં હવે દિવસ દરમ્યાન ગરમીનો અનુભવ, બેવડી ઋતુમાં વધ્યા શરદી-ઉધરસના કેસ
by Vipul Pandyaby Vipul Pandyaબેવડી ઋતુથી અમદાવાદમા શરદી ઉધરસના કેસમાં વધારોઅમદાવાદ શહેરમાં ધીમે ધીમે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે.પરંતુ મચ્છરજન્ય કેસ પણ જોવા મળી રહ્યાં છે. ફેબ્રુઆરી માસ પ્રથમ સપ્તાહમાં પાણીજન્ય કેસ જોવા …
-
રાષ્ટ્રીય
ઠંડીમાં ઠુઠવાયું ઉત્તર ભારત, આગામી કેટલાક દિવસો સુધી નહીં મળે રાહત
by Vipul Pandyaby Vipul Pandyaશિયાળીની ઋતુમાં ઠંડીની સાથે દેશના ઘણા રાજ્યોમાં વરસાદે પણ એન્ટ્રી કરી. ત્યારે આજે બુધવારે પણ ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ઘણી જગ્યાએ વરસાદ પડવાની સંભાવનાઓ છે. આજે નવા વર્ષ 2023ના …
-
ગુજરાત
રાજ્યમાં કોલ્ડ વેવ વચ્ચે માવઠાની આગાહી, આ વિસ્તારમાં પડી શકે વરસાદ
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની વકીઉત્તર ગુજરાતમાં 28મીએ માવઠાની આગાહીબનાસકાંઠા,સાબરકાંઠામાં પડી શકે છે વરસાદસૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ કાતિલ શીતલહેરકચ્છનું નલિયા 3 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ સ્થળભૂજ અને કંડલા એરપોર્ટમાં 8 …