VADODARA : વડોદરા પેરેન્ટ્સ એસોશિયેસન (VPA) દ્વારા શાળાઓ માટે ફી રેગ્યુલેટીંગ કમિટી (FRC) દ્વારા સૂચિત ફી વસુલવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. વડોદરા એફઆરસી કમિટીમાં ત્રણ સભ્યોની નિમણુંક બાકી …
-
-
ગુજરાત
VADODARA : પદ્માવતી શોપીંગ સેન્ટરને વહેલીતકે ડિમોલીશ કરવાનો ઠરાવ મંજૂર, જાણો સ્ટેન્ડિંગ કમિટીએ કયા કામોને આપી લીલી ઝંડી
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : આજરોડ વડોદરા પાલિકા (VMC) માં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 31 કામો મુકવામાં આવ્યા હતા. જે પૈકી બે કામોને મુલતવી રાખવામાં આવ્યા છે. જ્યારે 8 કામોને નામંજુર …
-
ગુજરાત
RAJKOT : કોર્પોરેટર પાસેથી સમિતિનું ચેરમેન પદ છીનવાયુ..વાંચો વિગતવાર
by PARTH PANDYAby PARTH PANDYARAJKOT : રાજકોટના વોર્ડ નં. 6 ના કોર્પોરેટર દેવુબેન જાદવ પાસેથી કાયદો અને નિયમન સમિતિનું ચેરમેન પદ છીનવી લેવામાં આવ્યું છે. દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવ સામે ગેરરિતીના ગંભીર આરોપો …
-
ગુજરાત
વધતા હાર્ટ એટેકના કેસને મામલે એક્સપર્ટ ડોક્ટર્સની કમિટીની રચના
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યમાં વધતા હાર્ટ એટેકના કેસને મહત્વના સમાચાર રાજ્ય સરકારે સમગ્ર મામલે કમિટીની કરી રચના હાર્ટ એટેકની ઘટનાઓને સંદર્ભે એક્સપર્ટ ડોક્ટર્સની કમિટી UN મહેતા, ખાનગી હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટર્સની કમિટીની રચના રાજ્યમાં …
-
Read
રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની બે મહિલા સદસ્યોનો બળવો, પાર્ટી મેન્ડેટની વિરુદ્ધ જઇ સમિતિમાં જોડાયા
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ ભાજપ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતની અલગ અલગ સમિતિના ચેરમેન અને સદસ્યોની નિમણુક માટે જિલ્લા પંચાયત દ્વારા ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.. કોંગ્રેસ પક્ષ દ્વારા …
-
રાષ્ટ્રીય
One Nation, One Election: રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આજે કમિટીની મહત્વની બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaભારતમાં સરકાર પંચાયતથી લઈને સંસદ સુધીની ચૂંટણીઓ એકસાથે કરાવવાની દિશામાં સતત આગળ વધી રહી છે. હાલમાં જ આ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ …
-
Read
મલ્લિકાર્જુન ખડગેના નામને ‘વન નેશન, વન ઈલેક્શન’ કમિટીમાં સામેલ ન કરવા સામે કોંગ્રેસનો વિરોધ
by Vishal Daveby Vishal Daveકોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના નામને ‘વન નેશન, વન ઈલેક્શન’ કમિટીમાં સામેલ ન કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમજ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કેન્દ્રીય …
-
રાષ્ટ્રીય
કેબિનેટનો નિર્ણય, સમિતિઓના સભ્યોને ઉત્પાદનની ખરીદી સાથે વેચાણની સુવિધા મળશે
by Vipul Pandyaby Vipul Pandyaનેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ), નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) અને નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ (NFDB) નવી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) અને ડેરી સંબંધિત પ્રોજેક્ટ્સના અમલીકરણ …
-
અમદાવાદ
કોંગ્રેસ કેમ હારી ? તેના માટે પણ કમીટી બનાવી માત્ર ખાનાપુર્તી કરવા માંગે છે હાઈકમાન્ડ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત (Gujarat)માં હજુ થોડા સમય પહેલા જ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. જોકે આ વિધાનસભાની ચૂંટણીના પરિણામ સૌ કોઈ માટે ચોકાવનારા હતા. ભાજપે (BJP) 156 ની સાથે ઐતિહાસિક જીત મેળવી …
-
રાષ્ટ્રીય
BCCI સચિવ જય શાહને ICCમાં મળી મોટી જવાબદારી, ફાયનાન્સ અને કોમર્શિયલ અફેર્સ કમિટીના ચેરમેન બનાવાયા
by Vipul Pandyaby Vipul Pandyaગ્રેગ બાર્કલે સર્વસંમતિથી બીજા કાર્યકાળ માટે ICCના ચેરમેન બીસીસીઆઇના સેક્રેટરી જય શાહને આઇસીસીમાં મોટી જવાબદારી મળી છે.. જય શાહને ICC ની ફાઈનાન્સ એન્ડ કોમર્શિયલ અફેયર્સ કમિટીના અધ્યક્ષ બનાવાયા છે. ન્યૂઝીલેન્ડના ગ્રેગ …