અહેવાલ – સંજય જોશી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ૨૦મી ‘ન્યુરો અપડેટ ૨૦૨૩’ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ …
-
ગુજરાત
-
અહેવાલ – સંજય જોશી, અમદાવાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે 6ઠ્ઠી એડવાન્સમેન્ટ ઈન એન્ડરોલોજી કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત …
-
સાયબર સુરક્ષા અંગે ગાંધીનગરમાં કોન્ફરન્સ ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રહ્યાં ઉપસ્થિત ફોરેન્સિક સાયન્સ, સાયબર સુરક્ષા અંગે ચર્ચા UK એમ્બેસી અને NFSU દ્વારા આયોજન સાયબર ક્રાઈમને નાથવા અંગે બે દિવસ ચર્ચા “આજના …
-
-
ગુજરાત
ફિઝિકલ અને વીડિયો કોન્ફરન્સ એમ બંને સાથે હાઈબ્રીડ હિયરિંગ હાથ ધરાશે
by Dhruv Parmarby Dhruv Parmarગુજરાત હાઇકોર્ટમાં એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈની પહેલથી હાઇબ્રિડ હિયરિંગ હાથ ધરવાનો પાયલોટ પ્રોજેકટ કાર્યરત કરાયો છે. જેમાં શરૂઆતના સમયમાં આ ગુરુવારથી દર ગુરવારના રોજ આ હાઇબ્રીડ હિયરિંગ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ …
-
ગુજરાત
ઇડીઆઇઆઈએ ઉદ્યોગસાહસિકતા પર 15મી દ્વિવાર્ષિક કોન્ફરન્સનું આયોજન કર્યું
by Vipul Pandyaby Vipul Pandyaઆંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(EDII)ની15મી દ્વિવાર્ષિક કોન્ફરન્સ બુધવારે સંસ્થાના કેમ્પસમાં શરૂ થઈ હતી. ઉદ્યોગસાહસિકતા પર આયોજિત આ ત્રણ-દિવસીય કોન્ફરન્સ 24 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. કોન્ફરન્સ ઉદ્યોગસાહસિકતાના વિકાસના વિવિધ ક્ષેત્રોમાં સંશોધકો, …
-
ગુજરાત
GAPIOની 13મી વાર્ષિક કોન્ફરન્સનું ગાંધીનગરમાં આયોજન, ડોક્ટર્સે હેલ્થકેરમાં ઇનોવેશન ઉપર ચર્ચા-વિચારણા કરી
by Vipul Pandyaby Vipul Pandyaવાર્ષિક કોન્ફરન્સમાં પ્રોટોન થેરાપીના ઉપયોગ વિશે, કોન્ફરન્સમાં ક્રિટિકલ સર્જરીમાં એઆઇ અને રોબોટિક્સના ઉપયોગ વિશે, નેફ્રોલોજી, ઓન્કોલોજી, કાર્ડિયોલોજી અને ન્યુરોસાયન્સિસમાં નવીનતમ શોધ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. 13 GAPIO એક્સલન્સ એવોર્ડ …
-
રાષ્ટ્રીય
જેસલમેરના એરફોર્સ સ્ટેશન ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના કમાન્ડરોની પરિષદનું આયોજન
by Vipul Pandyaby Vipul Pandyaજેસલમેર (Jaisalmer)ના એરફોર્સ સ્ટેશન ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (South Western Air Command)ના કમાન્ડરોની પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેસલમેરમાં દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ પહોંચ્યાદક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના …
-
દિલ્હીમાં આજથી 3 દિવસીય DGP કોન્ફરન્સ 22 જાન્યુઆરી સુધી પુસામાં ચાલશે કોન્ફરન્સ દેશની આંતરિક સુરક્ષા અંગે મળશે DGP કોન્ફરન્સ તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશક, મહાનિરીક્ષક જોડાશેPM મોદી, અમિત શાહ કોન્ફરન્સમાં રહેશે હાજર ગુપ્તચર એજન્સીઓના વડાઓ …
-
રાષ્ટ્રીય
આતંકવાદનો સંપૂર્ણ ખાત્મો નહીં થાય ત્યાં સુધી આરામ નહીં કરીએઃ PM મોદી
by Vipul Pandyaby Vipul Pandyaઆતંકી ફંડીગ સામે બે દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલન નો મની ફોર ટેરરનું ઉદ્ઘાટન કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં સુધી આતંકવાદનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં. …