લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા એક તરફ ભાજપમાં (BJP) ભરતી મેળો ચાલી રહ્યો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ (Congress) પાર્ટીમાં એક સાંધો ત્યાં તેર તૂટે છે એવી સ્થિતિ સર્જાઈ …
-
ગુજરાત
-
ગુજરાત
નકલીકાંડ મુદ્દે કોંગ્રેસ નેતાઓએ વિધાનસભામાં કર્યો હોબાળો, બધા ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
by Hardik Shahby Hardik ShahGujarat Assembly : વિધાનસભા ગૃહ (Assembly House) માં આજે કોંગ્રેસ નેતાઓએ નકલી કચેરી (fake office) અંગે હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસ (Congress) પાર્ટીના નેતાઓએ આજે એકવાર ફરી સરકારને ગૃહમાં ઘેરવાનો પ્રયત્ન …
-
રાષ્ટ્રીય
RAHUL GANDHI: 2019થી અત્યાર સુધી આટલા નેતાઓએ કોંગ્રેસને કર્યા રામ..રામ..
by Vipul Pandyaby Vipul PandyaRAHUL GANDHI : એક તરફ કોંગ્રેસ (Congress) આગામી લોકસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીને હરાવવાનો દાવો કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસ (Congress)ના જ ઘણા મોટા નેતા કોંગ્રેસ છોડીને જતા રહ્યા …
-
રાષ્ટ્રીય
કોંગ્રેસેનો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર ન જવાનો નિર્ણય યોગ્ય : અલકા લાંબા
by Hardik Shahby Hardik Shahરામ મંદિરના આમંત્રણ ગરમાયેલા રાજકારણ પર પોતાની પ્રતિક્રિયા આપતા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાએ કહ્યું છે કે, કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર ન જવાનો જે નિર્ણય કર્યો છે તે …
-
રાષ્ટ્રીય
Ram Mandir : કોંગ્રેસના એક નિર્ણયથી ફરી એકવાર રાજકારણ ગરમાયું
by Hardik Shahby Hardik Shahરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌ કોઇ 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠામાં અયોધ્યા જવાની ઇચ્છા રાખી રહ્યા છે પણ કોંગ્રેસના નેતાઓનું આ અંગે અલગ …
-
રાષ્ટ્રીય
કોંગ્રેસના નેતાઓ Ram Mandir ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નહી આપે હાજરી
by Hardik Shahby Hardik Shahઅયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર (Ram Mandir) ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસના નેતાઓ હાજરી આપશે નહીં. ગયા મહિને, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના …
-
લોકસભા (loksabha)ની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણ (POLITICS)માં ફરી એક વાર ગરમાવો આવ્યો છે. વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર ભુતકાળમાં સાત વખત ભાજપમાંથી ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આજે કોંગ્રેસ …
-
Loksabha Election 2024
POLITICS : મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસના નેતાઓને મળતાં અનેક તર્ક વિતર્ક
by Vipul Pandyaby Vipul PandyaPOLITICS : લોકસભા (loksabha)ની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણ (POLITICS)માં ફરી એક વાર ગરમાવો આવ્યો છે. વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર ભુતકાળમાં સાત વખત ભાજપમાંથી ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આજે …
-
રાષ્ટ્રીય
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આજે 39મી પુણ્યતિથિ, રાહુલ ગાંધીએ ભાવુક વીડિયો શેર કર્યો
by Hardik Shahby Hardik Shahપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આજે 39મી પુણ્યતિથિ છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની 39મી પુણ્યતિથિ પર UPA અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય …
-
રાષ્ટ્રીય
INDIA Alliance : ‘I.N.D.I.A. ગઠબંધનની મુંબઈમાં યોજાયેલી બેઠકહોબાળો!, કપિલ સિબ્બલને સ્ટેજ પર જોયા બાદ કોંગ્રેસમાં નારાજગી
by Dhruv Parmarby Dhruv Parmarમુંબઈમાં વિરોધ પક્ષોના ભારત ગઠબંધનનો આજે બીજો દિવસ છે. શુક્રવારે જ્યારે આ બેઠકમાં રાજ્યસભા સાંસદ કપિલની અણધારી એન્ટ્રી થઈ ત્યારે કોંગ્રેસના નેતાઓ ગુસ્સે થઈ ગયા. વાસ્તવમાં, સિબ્બલ બેઠકમાં સત્તાવાર આમંત્રિત …