કોરોના (Corona)ની મોટી લહેરની ઝપેટમાં આવી ગયેલા ચીને (China) હવે ચોંકાવનારો નવો નિર્ણય લીધો છે. ચીનની શી જિનપિંગની આગેવાની હેઠળની સરકારે ઝીરો કોવિડ પોલિસીથી હટીને કોરોના સંબંધિત નવી માર્ગદર્શિકા બહાર …
-
-
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ રવિવારે ક્રિસમસના અવસર પર ‘મન કી બાત’ (Man ki Baat) કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે વાત કરી હતી. મન કી બાતનો આ 96મો એપિસોડ હતો. …
-
વિશ્વના ઘણા દેશોમાં કોરોના (Corona)નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દેશ અને રાજ્યનું વહિવટીતંત્ર પણ એલર્ટ બન્યું છે. કોરોનાની સંભવિત લહેરને લઈને જિલ્લા વહીવટી તંત્ર આગવુ આયોજન કરે તે …
-
રાષ્ટ્રીય
લોક ડાઉન જેવા કડક પ્રતિબંધો શું ફરી ભારતમાં આવી શકે? વાંચો આ અહેવાલમાં
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્ર સરકારની કોરોનાને પહોંચી વળવા તૈયારીઓચેપના દરની તીવ્રતા અને જીનોમ સિક્વન્સિંગ પર સરકારની નજરBF.7 સબ-વેરિઅન્ટ જુલાઇથી જ ભારતમાં છેજો ચેપી નવા પ્રકારનો જન્મ થાય તો ખતરો વધી શકેહાલમાં ચેપમાં વધારો …
-
એક તરફ કોરોના (Corona)ના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. જેની વચ્ચે ક્યાંક રસીની અછત ઉભી થઇ હોય એવી સ્થિતિ ઉભી થઇ છે. અમદાવાદ (Ahmedabad)શહેર માં પણ હાલમાં સતત કેસમાં …
-
કોરોના મહામારીનું પુનરાવર્તન ટાળવા સ્કૂલોમાં તૈયારીબાળકોને સુરક્ષિત રાખવા શાળાના વર્ગ ખંડમાં ફરી વધારોબાળકોનું શિક્ષણ નહિ બગડે તે માટે શાળાઓ સેનેટાઇઝ કરવાનું શરૂ બાળકોને શાળામાં માસ્ક પહેરીને આવવા સૂચના એક બેન્ચ પર ત્રણની …
-
વિશ્વમાં ઘણા દેશોમાં ફરી એક વાર કોરોના (Corona)એ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ સરકાર હરકતમાં આવી ગઇ છે. સરકારે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિત જરુરી તકેદારી …
-
રાષ્ટ્રીય
કોરોના સામે યુદ્ધ, 27મીએ દેશભરની હોસ્પિટલોમાં થશે ખાસ મોક ડ્રિલ
by Vipul Pandyaby Vipul Pandya27 ડિસેમ્બરે સમગ્ર દેશમાં મોક ડ્રીલસરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોક ડ્રિલઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ, વેન્ટિલેટર અને હોસ્પિટલના અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિનું ઓડિટચીન (China)માં વધતા કોરોના (Corona)ના ખતરાને જોતા કેન્દ્ર સરકારે …
-
આંતરરાષ્ટ્રીય
કોરોનાથી તડપી રહેલા ચીનને દુશ્મની ભુલીને મદદ કરશે ભારત
by Vipul Pandyaby Vipul Pandyaકોરોનાથી તડપી રહેલા ચીનને દુશ્મની ભુલીને મદદ કરશે ભારતદુશ્મની ભુલીને ચીનને મદદ કરશે ભારત, ભારતે ચીનને દવાઓ મોકલવાનો નિર્ણય લીધોકોરોના (Corona)ની અત્યાર સુધીની સૌથી ઘાતક લહેર ચીન (China)માં આવી છે. દરરોજ …
-
આંતરરાષ્ટ્રીય
કોરોનાથી ચીનમાં ભયંકર સ્થિતિ, વેન્ટિલેટરની અછત અને સ્મશાનોમાં લાંબી કતાર
by Vipul Pandyaby Vipul Pandyaચીનમાં કોરોનાના કારણે સ્થિતિ ભયંકરહદે ખરાબવેન્ટિલેટર અને મેડિકલ સાધનોની અછતસ્મશાનગૃહોમાં લાગી લાંબી કતારડોક્ટરો અને મેડિકલ સ્ટાફની અછતચીન (China)માં કોરોના (Corona)ને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. હોસ્પિટલમાં પથારીઓ નથી. …