ગુજરાત હાઈકોર્ટ (High Court of Gujarat) ના એક એડવોકેટ મીડિયામાં આવતા સમાચારોથી હાલ પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. એક સરખા નામના કારણે વકીલ ધર્મેશ સી. ગુર્જર (Advocate Dharmesh C Gurjar) …
-
-
રાષ્ટ્રીય
Gyanvapi Masjid : જ્ઞાનવાપી મસ્જિદનું ભોંયરૂ ખૂલતાં જ ASI ની ટીમ ચોંકી, કર્યું video Shooting
by Dhruv Parmarby Dhruv Parmarઆજે જ્ઞાનવાપી સર્વેનો ત્રીજો દિવસ છે, જેની કામગીરી સવારે 9 વાગ્યાથી શરૂ થયું છે. અગાઉ શનિવારે વજુખાના સ્થળ એટલે કે જ્યાં વિવાદ છે તે જગ્યા સિવાય સમગ્ર જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે …
-
રાષ્ટ્રીય
Gyanvapi Masjid : જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે કરવા ASIની ટીમ પહોંચી, દરેક જગ્યાએ પોલીસ તૈનાત, મુસ્લિમ પક્ષોએ કર્યો બહિષ્કાર
by Dhruv Parmarby Dhruv Parmarઅલ્હાબાદ હાઈકોર્ટ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) આજથી વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શરૂ થશે. ASIની ટીમ જ્ઞાનવાપી મસ્જિદ પહોંચી છે. અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની …
-
Shorts
જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર અલાહાબાદ હાઈકોર્ટે સંભળાવ્યો મોટો ચુકાદો
by Hardik Shahby Hardik Shahઅલાહાબાદ હાઈકોર્ટે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટના આ નિર્ણયને હિન્દુ પક્ષની મોટી જીત માનવામાં આવી રહી છે.
-
રાષ્ટ્રીય
Gyanvapi Masjid : જ્ઞાનવાપીમાં ASI સર્વે ચાલુ રહેશે, અલ્હાબાદ હાઈકોર્ટે આપી લીલી ઝંડી
by Dhruv Parmarby Dhruv Parmarઅલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પર મોટો ચુકાદો આપ્યો. અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજીને ફગાવીને કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. વાસ્તવમાં, 21 જુલાઈએ વારાણસી જિલ્લા ન્યાયાધીશે …
-
રાહુલ ગાંધીને માનહાની કેસમાં ઝટકો મળ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાની કેસમાં સુરતની સેશન્સ કોર્ટ ચુકાદો સંભળાવ્યો છે. સેશન્સ કોર્ટે માનહાની કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની …
-
રાષ્ટ્રીય
સમલૈંગિક લગ્નનો કેન્દ્ર સરકારનો વિરોધ, સુપ્રીમને આપ્યો જવાબ
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્નનો વિરોધ કર્યો છે. કેન્દ્રએ કોર્ટને આપેલા તેના જવાબમાં જણાવ્યું હતું કે અદાલત સમલૈંગિક વિવાહના અધિકારને માન્યતા આપી કાયદાની શાખાને ફરીથી નહીં લખી શકે કારણ કે …