રાજકોટ (Rajkot) પોલીસ ફરી વિવાદમાં સપડાઈ છે. એક શખ્સનું અજાણ્યા પોલીસકર્મીના મારથી મોત નીપજ્યું હોવાનો આરોપ મૃતકના પરિવારજનોએ લગાવ્યો છે. મૃતકના પત્નીએ આ મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં (MalviyaNagar police station) …
-
-
ગુજરાત
Rajkot : ઈન્દોરમાંથી ઝડપાયેલ રૂ.1.28 કરોડ રોકડા અને 22 કિલો ચાંદીના કેસના તાર હવે રાજકોટ પહોંચ્યા
by Vipul Senby Vipul Senઈન્દોરમાંથી (Indore) 1.28 કરોડ રોકડા અને 22 કિલો ચાંદી ઝડપાવાના તાર હવે રાજકોટ (Rajkot) સુધી પહોંચ્યા છે. રાજકોટના એક શખ્સે હવાલા મારફતે ખાનગી બસમાં પાર્સલની આડમાં રોકડ અને ચાંદી મગાવ્યા …
-
ગુજરાત
Bharuch : વ્યાજખોરના ત્રાસથી કંટાળી પિતાની આત્મહત્યા બાદ પુત્રે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો
by Vipul Senby Vipul Senભરૂચ (Bharuch) જિલ્લામાં વ્યાજખોરોનો આતંક યથાવત રહ્યો હોય તેમ એક વ્યાજખોરના ત્રાસ અને ધમકીથી ત્રસ્ત એક દેવાદારે આપઘાત કર્યા બાદ વ્યાજખોરે રૂપિયાની ઉઘરાણી આપઘાત કરનારના પુત્ર પાસે કરી ધમકી આપી …
-
મનોરંજન
Elvish Yadav : યુટ્યૂબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી! સાપના ઝેર કેસમાં 1200 પાનાંની ચાર્જશીટ દાખલ
by Vipul Senby Vipul Senયુટ્યૂબર એલ્વિશ યાદવની (Elvish Yadav) મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં અને રૂ. 50 હજારના જામીન પર જેલમાંથી છૂટ્યા પછી પણ તે કોઈને કોઈ …
-
ગુજરાત
Surat : કપડા પર ચા પડી જતાં મિત્રે જ મિત્રનું ઢીમ ઢાળી દીધું, વાંચો સમગ્ર અહેવાલ
by Vipul Senby Vipul Senસુરતના (Surat) ખટોદરા (Khatodara) વિસ્તારમાં યુવકની હત્યા કરેલી લાશ મળી આવી હતી. આ મામલે તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચની (crime branch) ટીમને હવે મોટી સફળતા મળી છે. આ કેસમાં હત્યારા મિત્રની …
-
ગુજરાત
Tapi : RTI એક્ટિવિસ્ટની હત્યા મામલે બે આરોપીની ધરપકડ, જમીન વેચવા બાબતે કરાઈ હત્યા!
by Vipul Senby Vipul Senતાપીના (Tapi) વાલોડ તાલુકાના કુંભિયા ગામેથી (Kumbhia village) RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકરની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. આ સમગ્ર મામલે વાલોડ …
-
ગુજરાત
Tapi : RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકરની હત્યા, મૃતદેહ ઝાડી ઝાંખરામાં ફેંકી હત્યારાઓ ફરાર!
by Vipul Senby Vipul Senતાપીમાં (Tapi) RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકરની હત્યાના મામલો સામે આવ્યો છે. કુંભીયા ગામના RTI એક્ટિવિસ્ટની (RTI activist) હત્યા કરાયેલી લાશ કોસંબિયા ગામની સીમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી …
-
ગુજરાત
Dahod : નકલી ફૂડ અધિકારી બની રોફ જમાવતા 5 પૈકી 4 યુવકની ધરપકડ, મુખ્ય આરોપી હાલ પણ ફરાર
by Vipul Senby Vipul Senદાહોદમાં (Dahod) નકલી ફૂડ અધિકારી બની રોફ જમાવતા પાંચ પૈકી ચાર યુવકોની ધરપકડ કરાઈ છે. આ યુવકો પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે. ફેક્ટરી માલિકે …
-
ગુજરાત
PI TARAL BHATT CASE : જુનાગઢ તોડકાંડના મુખ્ય સૂત્રધાર PI તરલ ભટ્ટના વધુ એક સાથીદારની ધરપકડ
by Vipul Senby Vipul Senજુનાગઢ (JUNAGADH) તોડકાંડ મામલે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (GUJARAT Anti Terrorism Squad) એ તોડબાજ પીઆઈ તરલ …
-
ગુજરાત
Botad Town Rape Case: “તારો અંગત વીડિયો છે”, કહીને સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
by Aviraj Bagdaby Aviraj BagdaBotad Town Rape Case: તાજેતરમાં એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં દેશના ગુનાહિતા રાજ્યોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ગુજરાત શહેર 31 માં સ્થાને હતું. તે ઉપરાંત …