શહેરમાં પહેલી વખત વહેલી સવારે કોમ્બિંગસુરત શહેરના પાંચ ઝોન વિસ્તારમાં કાયૅવાહીપોલીસ મથકમાં કોમ્બિંગ કરીને ગુનાહિત પ્રવૃત્તિ સંડવાયેલાં 376 આરોપી ઝડપી પડ્યાવહેલી સવારે 5:00 થી 8 દરમિયાન કોમ્બિંગ હાથ ધરવામાં આવતા …
-
-
ગુજરાત
પોરબંદર ક્રાઈમ બ્રાંચની મહત્વપૂર્ણ સફળતા, એક માસમાં એમ.પી.ના કુખ્યાત 7 અપરાધીઓ સકંજામાં
by Vipul Pandyaby Vipul Pandyaપોરબંદર શહેર અને જિલ્લાને છેલ્લાં અઢી માસ દરમિયાન ધમરોળી ચોરી-ધાડ સહિતના મિલકત સંબંધી ગુનાઓને અંજામ આપનારા મધ્ય પ્રદેશ પંથકના વોન્ટેડ ૭ જેટલાં કુખ્યાત અપરાધીઓને ફ્કત એક માસના ટૂંકા ગાળામાં જ …
-
આંતરરાષ્ટ્રીય
સાઉદી એરેબિયામાં 10 દિવસમા 12 ગુનેગારોનું માથુ તલવારથી કાપી નાંખવામાં આવ્યું
by Vipul Pandyaby Vipul Pandyaબળાત્કાર અને ડ્રગ્સના કેસમાં ઝડપાયા હતા આરોપીઓ સાઉદી અરેબિયાએ બે વર્ષના ગાળા બાદ ડ્રગ્સના ગુના માટે 10 દિવસમાં 12 લોકોને મોતની સજા આપી છે…અને મોત પણ એવું આપ્યું છે કે સાંભળીને …
-
રાષ્ટ્રીય
ફિંગરપ્રિન્ટ બદલીને ગુનેગારોને કુવૈત મોકલવાનો કારસો, જાણો સમગ્ર મામલો
by Vipul Pandyaby Vipul Pandyaજો તમને લાગે છે કે ફિંગરપ્રિન્ટ્સ સાથે ક્યારેય ચેડાં કરી શકાતા નથી અને તેની મદદથી આરોપીને સરળતાથી પકડી શકાય છે, તો તમે ભુલો છો. તેલંગાણામાં પોલીસે બે ગુનેગારોની ધરપકડ કરી …