ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યોબીજી પાર્ટીઓ મતદારોને બુથ સુધી લાવવામાં નિષ્ફળ રહીદાંતાના કોંગ્રેસના ધારાસભ્ય ગુમ થવાની ઘટનાને સ્ટંટ ગણાવ્યુંGujarat Assembly Polls : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું …
-
GujaratElectionResultગુજરાત
-
GujaratElectionResultગુજરાત
15 દિવસમાં બીજી વખત કમલમમાં પહોંચ્યા PMશ્રી, ગોઠવાઈ ખાસ રણનીતિ?
by Vipul Pandyaby Vipul Pandyaકમલમ ખાતે વડાપ્રધાનશ્રીની મહત્વની બેઠક પૂર્ણ ભાજપના દિગ્ગજ નેતાઓ રહ્યાં ઉપસ્થિતઆ પહેલા 20 નવેમ્બરે પણ કમલમમાં આવ્યા હતા PMશ્રીGujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન (Second Phase Votting) આવતીકાલે …
-
GujaratElectionResultગુજરાત
બીજા તબક્કમાં પણ મતદારો ઉત્સાહથી મતદાન કરે: CR Patil
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષશ્રી CR પાટીલ (CR Patil)દ્વારા આજે ગાંધીનગર( Gandhinagar)ખાતે આવેલા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ કાર્યાલય પર પત્રકાર પરિષદ (Press conference)સંબોધવામાં આવી હતી. તેમણે આ દરમિયાન થઈ ગયેલા પ્રથમ …
-
GujaratElectionResultગુજરાત
અચાનક હવાઈ માર્ગથી ગોધરા પહોંચ્યા સીઆર પાટીલ, મીડિયાને રાખવામાં આવ્યું દૂર
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાતમાં પ્રથમ (Gujarat Election 2022)તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે તો બીજી તરફ બીજા તબક્કાના મતદાન પહેલા તમામપાર્ટીઓ પ્રચાર પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તો આજે પંચમહાલના (Panchmahal) ગોધરા …
-
GujaratElectionResultગુજરાત
રાજકોટમાં ભાજપ કાર્યાલયમાં C.R પાટીલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની (Gujarat Election 2022)પ્રથમ તબક્કાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કાના મતદાનના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે 5 વાગ્યે જાહેર પ્રચાર પર પડદો પડે એ …
-
GujaratElectionResultગુજરાત
ભુજમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર પાટીલે બંધ બારણે ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ સાથે બેઠક યોજી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) ગણતરીના દિવાસો બાકી છે ત્યારે ભુજમાં (Bhuj) ભાજપ (BJP)અધ્યક્ષ સી.આર પાટીલ (CR Patil)અચાનક આવી પહોંચતા રાજકીય બેડામાં હલચલ મચી જવા પામી છે. આજે બપોરે …
-
GujaratElectionResultગુજરાત
પ્રદેશના નેતાઓ અને કાર્યકર્તાઓને વડાપ્રધાશ્રી મળ્યા, આ મુદ્દે વાતચીત કરી
by Vipul Pandyaby Vipul Pandyaચૂંટણીની હાલની સ્થિતિ અંગે ચર્ચામુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ પ્રમુખશ્રીએ આવકાર્યાગૃહ રાજ્યમંત્રીશ્રી સહિત પ્રદેશના નેતાઓ રહ્યાં ઉપસ્થિતGujarat Elections 2022: ગુજરાત વિધાનસભા સભાની ચૂંટણીને (Assembly Elections 2022) આડે હવે 10 દિવસનો સમય બાકી …
-
GujaratElectionResultગુજરાત
પક્ષ સામે બળવો કરનારા સામે સી.આર.પાટીલની લાલ આંખ, જાણો શું કહ્યું
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે હવે દરેક રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે અને ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે ત્યારે પોતાને ટિકિટ ના મળતા ઘણી …
-
GujaratElectionResultગુજરાત
46 કેન્દ્રીય નેતાઓ, 36 સ્થાનિક નેતાઓ ગજવશે સભાઓ, પહેલા તબક્કા માટે ભાજપ કરશે ઝંઝાવાતી પ્રચાર
by Vipul Pandyaby Vipul Pandyaભાજપનો આવતીકાલથી શરૂ થશે ચૂંટણી પ્રચારએક સાથે અનેક સ્થળોએ સભા કરી ભાજપ તરફી માહોલ બનાવાશેબિન ભાજપા સરકારોનું વાસ્તવિક ચિત્ર લોકો સામે ઉજાગર કરશેગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારે ઘા વાગી ચુક્યા છે. …
-
GujaratElectionResultગુજરાત
ભાજપના ઉમેદવારોની પસંદગીને લઈ દિલ્હીમાં મંથન, ગૃહમંત્રીશ્રીના નિવાસ્થાને ગુજરાતના નેતાઓની બેઠક
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) તારીખો જાહેર થઈ ચુકી છે. રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજકિય પાર્ટીઓ ચૂંટણી જંગ જીતવા જુદાં-જુદાં સમીકરણોનો અભ્યાસ કરી …