પાકિસ્તાનમાં પરિસ્થિતિ સતત ખરાબ થતી જઇ રહી છે. અહીં મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં એકવાર ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે.પાકિસ્તાનમાં …
-
-
ફરી એકવાર મોંઘુ પેટ્રોલ અને ડીઝલ દેશમાં સામાન્ય લોકોના ખિસ્સા ખાલી કરી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કાચા તેલની કિંમત ફરી બેરલ …
-
આંતરરાષ્ટ્રીય
અમેરિકામાં પણ હવે સર્જાઈ કાચા તેલની અછત, રશિયા પરના પ્રતિબંધો પોતાને જ કરશે નુકસાન ?
by Vipul Pandyaby Vipul Pandyaરશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના પગલે હાલ વિશ્વભરમાં ઈંધણની અછત સર્જાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને હાલ અમેરિકામાં ભારે તંગી સર્જાઈ છે. જેના પગલે સરકારની મુશ્કેલી વધી છે. જો …
-
અમદાવાદ
રાજ્યમાં રિલાયન્સના પેટ્રોલ પંપ પર પેટ્રોલનું વેચાણ કેમ કરાયું બંધ?
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. જોકે, આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, ગુજરાતમાં આવેલા રિલાયન્સના લગભગ 160 જેટલા પેટ્રોલ પંપ પરથી …
-
આજે 16માં દિવસે એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મહત્વનું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવા છતા ભારતમાં જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા …
-
ગુજરાત
પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે પણ ભડકો, 14 દિવસમાં 12મી વખત વધ્યા ભાવ
by Vipul Pandyaby Vipul Pandyaસામાન્ય લોકો મોંઘવારીનો માર હવે રોજ સહન કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો યથાવત છે. સોમવારે (4 એપ્રિલ) પણ તેલના ભાવમાં ફરી વધારો થયો છે. આ રીતે …
-
રાષ્ટ્રીય
PMને રોજ વિચાર આવે પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ કેટલા વધારું : રાહુલ ગાંધી
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ આ ભાવ વધારો થશે તેની સૌ કોઇને જાણ હતી. સતત પેટ્રોલ …
-
ગુજરાત
અચ્છે દિનના વાયદા પર સરકાર Fail, સતત વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ અને તેનું પરિણામ પણ સામે આવી ગયું છે. પરિણામ પહેલા જ ચર્ચાઓ તેજ થઇ ગઇ હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. …
-
આજે ફરી સામાન્ય લોકોને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. સોમવારે (28 માર્ચ) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ એકવાર વધારો થયો છે. આ રીતે સાત દિવસમાં છઠ્ઠી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં …
-
રાષ્ટ્રીય
મોંઘવારીનો વધુ એક માર: પેટ્રોલ 50 પૈસા અને ડીઝલ 57 પૈસા પ્રતિલિટર મોંઘુ
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં મોંઘવારી સતત વધી રહી છે ઘરનું બજેટ સતત ખોરવાઈ રહ્યું છે. મોંઘવારી વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 50 પૈસા અને ડીઝલની …