અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા આરોપીનું નામ મહેન્દ્રસિંગ રાજપુરોહિત છે. આરોપી મૂળ રાજસ્થાનના પાલી જિલ્લા નો રહેવાસી છે.અમદાવાદમાં છેલ્લા ઘણા વર્ષોથી બાપુનગર યોગેશ્વર પાર્ક સોસાયટ માં રહે છે.ઝડપી પૈસા કમાવવાની લાલચ અને પોતાના પર ચઢેલું દેવું પૂરું કરવાની લાહ્યમાં આરોપી મહેન્દ્રસિંગે વેપારી સાથે છેતરપિંડી આચરવાનો માસ્ટર પ્લાન બનાવી નાંખ્યો…જેમ આરોપી સફળ પણ થયો પરંતુ પોલà«
ગુજરાત