ભાજપે જાહેર કરેલી તેની ઉમેદવારોની યાદીમાં અનેક દિગ્ગજોની ટિકીટ કપાઇ છે.. 2017ની ચૂંટણીમાં જેમને ટિકિટ અપાઇ હતી, તેવા 85 જેટલા ચહેરાઓની ટિકીટ આ વખતે કપાઇ ગઇ છે. વર્તમાન ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારના 5 મંત્રીઓને પણ ટિકીટ આપવામાં આવી નથી. એલિસબ્રિજ બેઠક પરથી રાકેશ પટેલની ટિકીટ કપાઇ છે. જૂનાગઢથી મહેન્દ્ર મશરુની ટિકીટ કપાઇ છે. વિરમગામથી ભાજપે હાર્દિક પટેલને ટિકીટ આપી છે.. અને તેજશ્રીબેન પàª
GujaratElectionResultગુજરાત