કોમનવેલ્થ ગેમ્સ 2022ની ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા સામે 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ભલે ઓસ્ટ્રેલિયા સામે હારી ગઇ હોય પરંતુ તે દિલ જીતવામાં ચોક્કસ સફળ થઇ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ચોક્કસપણે ફાઈનલ મેચ હારી ગઈ પરંતુ તેમ છતાં પ્રથમ વખત મહિલા ક્રિકેટમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. અંતિમ ઓવરોમાં ઓસ્ટ્રેલિયાએ મારી બાજીરવિ
-
-
આંતરરાષ્ટ્રીયસ્પોર્ટ્સ
PM મોદીએ રેસલર પૂજાને પ્રોત્સાહન આપ્યું, પાકિસ્તાની પત્રકારના ફેન બન્યાં
by Vipul Pandyaby Vipul Pandyaકોમનવેલ્થ ગેમ્સની રેસલિંગ મેચમાં પૂજા ગેહલોત ગોલ્ડ મેડલ મેચ હારી ગઈ હતી અને તેને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આનાથી પૂજા ખૂબ જ નિરાશ થઈ ગઈ અને તેણે સોનું ગુમાવવાનું દુઃખ વ્યક્ત કર્યું. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દરેક રમતોમાં ભાગ લેતા ખેલાડીઓ સાથે વાત કરે છે. વિજેતાઓને અભિનંદન અને હારનારાઓને પ્રોત્સાહિત કર્યા છે. ભારતીય ખેલાડીઓનો દબદબો યથાવતકોમનવેલ્થ ગેમ્સમાં
-
ગુજરાતસ્પોર્ટ્સ
ગુજરાતની બે દીકરીઓએ ગુજરાત અને દેશનું વધાર્યુ ગૌરવ, રમતગમતમાં પણ અવ્વ્લ ગુજરાત
by Vipul Pandyaby Vipul Pandyaઆ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતીઓ ખેલાડીઓની બોલબાલા રહી છે. ગુજરાતની બે દીકરીઓ દીકરી ભાવિના પટેલ અને સોનલ પટેલે રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. ભાવિનાબેને કોમનવેલ્થ ગેમ્સમાં પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે સોનલ પટેલે પણ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. CWGમાં સોનલબેન મનુભાઇ પટેલે જીત્યો બ્રોન્ઝમેડલભારતીય ખેલાડીએ પેરા ટà
-
સ્પોર્ટ્સ
ચોંકાવનારો બનાવ, હોકી સ્ટીક વાગી જતા ખેલાડીએ અન્ય ખેલાડીનું પકડ્યું ગળું
by Vipul Pandyaby Vipul Pandyaકોમનવેલ્થ ગેમ્સમાં તમામ ખેલાડીઓ પોતાની પ્રતિભાને બતાવવા અને મેડલ જીતી દેશનું નામ રોશન કરવાની આશાએ આવતા હોય છે. પરંતુ ક્યારેક ખેલાડીઓ Competition માં ખેલ ભાવનાને પૂરી રીતે ભૂલી જતા હોય છે. જેનો તાજો દાખલો હોકીની મેચ દરમિયાન જોવા મળ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ-2022માં ગુરૂવારે ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાયેલી હોકી મેચ દરમિયાન એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ જ્યારે બે ખેલાડીઓ એકબીજા સામે ભીડાઇ ગ
-
સ્પોર્ટ્સ
ભારતીય ખેલાડીઓ માટે છઠ્ઠો દિવસ રહ્યો ઐતિહાસિક, જાણો કેટલા મેડલ કર્યા નામે
by Vipul Pandyaby Vipul Pandyaકોમનવેલ્થ ગેમ્સનો છઠ્ઠો દિવસ પણ ભારત માટે ઐતિહાસિક રહ્યો હતો. પ્રથમ વખત, દેશને સિંગલ ઈવેન્ટમાં અને સ્ક્વોશમાં હાઈ જમ્પમાં મેડલ મળ્યા. જ્યારે બોક્સરોએ પણ ઘણા મેડલ કન્ફર્મ કર્યા હતા. મહિલા ક્રિકેટ અને હોકીમાં ટીમોએ તો જાણે પોતાનો ડંકો જ વગાડી દીધો. તુલિકા માન, ગુરદીપ સિંહ, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ અને તેજસ્વિન શંકરે ભારત માટે મેડલ જીત્યા હતા. કોમનવેલ્થ ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતીય à
-
સ્પોર્ટ્સ
ટીમ ઈન્ડિયાની તોફાની બેટિંગ બાદ ઘાતક બોલિંગ, બાર્બાડોસને 100 રને હરાવ્યું
by Vipul Pandyaby Vipul Pandyaકોમનવેલ્થ ગેમ્સનો છઠ્ઠો દિવસ પણ ભારત માટે ખાસ રહ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમ કોમનવેલ્થ ગેમ્સની મહિલા T20 ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ કરો યા મરો મેચમાં બાર્બાડોસને 100 રનથી હરાવ્યું હતું. બુધવારે રમાયેલી આ મહત્વની ગ્રુપ A મેચમાં ભારતીય ટીમે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું અને બાર્બાડોસ સામે એકતરફી જીત મેળવી હતી. મેચનà«
-
સ્પોર્ટ્સ
ચક દે ઈન્ડિયા… પાંચમા દિવસે દેશના ખાતામાં બે ગોલ્ડ સહિત કુલ ચાર મેડલ આવ્યા
by Vipul Pandyaby Vipul Pandyaકોમનવેલ્થ ગેમ્સનો પાંચમો દિવસ પણ ભારત માટે શાનદાર અને ઐતિહાસિક રહ્યો હતો. દેશના યુવાઓમાં કેટલી પ્રતિભા છે તે અહીં સ્પષ્ટપણે દેખાઇ રહી છે. કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે દેશના ખાતામાં બે ગોલ્ડ સહિત કુલ ચાર મેડલ આવ્યા છે. ભારતને સૌ પ્રથમ મહિલા ચાર ટીમે ગોલ્ડ અપાવ્યો હતો. આ પછી ભારતે ટેબલ ટેનિસમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ જીત્યો હતો. જ્યારે વિકાસ ઠાકુરે વેઈટલિફ્ટિંગમાં સિલ્વ
-
સ્પોર્ટ્સ
સુશીલા દેવી અને વિજય યાદવ બાદ હરજિન્દરે વેઈટલિફ્ટિંગમાં જીત્યો મેડલ, ચોથો દિવસ રહ્યો શાનદાર
by Vipul Pandyaby Vipul Pandyaબર્મિંગહામમાં 22મી કોમનવેલ્થ ગેમ્સનો ચોથો દિવસ ભારત માટે ખૂબ જ શાનદાર અને ઐતિહાસિક રહ્યો. જ્યારે મહિલા ટીમ આ ગેમ્સમાં પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશી ત્યારે ભારતને લૉન બૉલથી સૌપ્રથમ સારા સમાચાર મળ્યા. આ પછી જુડોમાં સુશીલા દેવી અને પછી વિજય યાદવે મેડલ જીતીને ભારત માટે મેડલની સંખ્યા વધારી. બેડમિન્ટન અને ટેબલ ટેનિસની ટીમે જોરદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી. અંતે, હરજિન્દરે વે
-
સ્પોર્ટ્સ
પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇ રહેલા Achinta Sheuliએ જીત્યો ગોલ્ડ મેડલ
by Vipul Pandyaby Vipul Pandyaકોમનવેલ્થ ગેમ્સમાં ભારતના યુવા વેઈટલિફ્ટર અચિંતા શિયુલી (Achinta Sheuli)એ ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા 20 વર્ષીય અચિંતાએ રવિવારે મોડી રાત્રે પુરૂષોની 73 કિગ્રા વર્ગમાં નવો રેકોર્ડ બનાવીને દેશને ત્રીજો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના વેઈટલિફ્ટરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. 19 વર્ષના વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગા બાદ પુરૂષ વેઈટલિફ્àª
-
સ્પોર્ટ્સ
ભારતીય પુરુષ હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી, ઘાનાને 11-0થી ધોઈ નાખ્યું
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય
પુરુષ હોકી ટીમે રવિવારે ઘાના સામેની જીત સાથે કોમનવેલ્થ ગેમ્સમાં તેના અભિયાનની
શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ 11-0થી જીતી હતી. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારતની આ સૌથી મોટી જીત
છે. પોતાની 150મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા
હરમનપ્રીત સિંહે આ મેચમાં ગોલની હેટ્રિક નોંધાવી હતી જ્યારે જુગરાજ સિંહે બે ગોલ
કર્યા હતા. ભારતે પ્રથમ ક્વાર્ટરમાં 3, બીજા ક્વાર્ટરમાં 2, ત્રà