વર્ષ 2012માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને પરેશ રાવલ સ્ટારર ફિલ્મ ઓહ માય ગોડ હિટ સાબિત થઈ હતી. હવે ઓહ માય ગોડની સફળતાના 11 વર્ષ બાદ અક્ષય કુમાર સોશિયલ કોમેડી…
-
-
ગુજરાત
આ તારીખે જાહેર થશે CSના પરિણામો ,3 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
by Vipul Pandyaby Vipul Pandyaધ ઈન્સ્ટિયૂટ ઓફ કંપની સેક્રેટરીસ ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી સી.એસની પરીક્ષાના પરીણામની તારીખ જાહેર થઇ ગઇ છે. આગામી 25મી એ ફેબ્રુઆરીએ સી.એસની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. આઈસીએસઆઈ દ્વારા સી.એસ ના પરીણામની તારીખ જાહેર કરવામાં આવી છે.25 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગે જાહેર થશે CSનું પરિણામ સી.એસ એક્ઝિક્યુટિવ અને સી.એસ પ્રોફેશનલ પરીક્ષાનું પરિણામ 25 ફેબ્રુઆરીએ જાહેર થશે. સી.એસ પ્રોફેશનલનું પàª