IPL 2024 ને લઈને ચાહકોમાં પહેલેથી જ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુનિયાની સૌથી લોકપ્રિય લીગમાં આ વખતે ઘણા નવા ચહેરાઓ જોવા મળશે તો ઘણા એવા પણ જોવા મળશે …
-
-
સ્પોર્ટ્સ
IPL 2024 : આ દિવસે શરૂ થશે 17મી સીઝન! WPL-2024 ને લઈને પણ આવ્યું આ અપડેટ
by Vipul Senby Vipul Senઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) ની 17 મી સીઝનની ક્રિકેટ ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આઈપીએલ 2024 ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. માહિતી …
-
સ્પોર્ટ્સ
IPL 2023 : ઋતુરાજ-કોનવેની શાનદાર ઇનિંગ્સના કારણે CSK પ્લેઓફમાં, DC ને 77 રનથી આપી મ્હાત
by Dhruv Parmarby Dhruv Parmarઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 67મી મેચ ખૂબ જ રોમાંચક હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 77 રનથી હરાવ્યું હતું. આ સાથે CSK …
-
IPL
દિલ્હીની જીત બાદ પ્લેઓફની રેસ બની વધુ રોમાંચક, જાણો કોણ બનાવી શકે છે જગ્યા
by Vipul Pandyaby Vipul PandyaIPL ની આ સીઝન ગુજરાત ટાઈટન્સ માટે અત્યાર સુધી સૌથી સારી રહી છે. આ વર્ષે બે ટીમો નવી જોવા મળી છે. જેમા એક ગુજરાત ટાઈટન્સ (GT) અને બીજી લખનૌ સુપર …
-
ગુરુવારે મુંબઈએ ચેન્નાઇને હરાવી તેની પ્લેઓફની આશા પર પાણી ફેરવી દીધુ છે. આ મેચમાંથી ટીમનો સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા બહાર હતો. જોકે, તે ટૂર્નામેન્ટમાંથી જ બહાર થઇ ગયો છે. ત્યારે …
-
IPL
દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 4 વિકેટે હરાવ્યું, KKRની સતત પાંચમી હાર
by Vipul Pandyaby Vipul PandyaIPL 2022 ની 41મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હીએ કોલકાતા નાઈટ રાઈડર્સને 4 વિકેટે હરાવી આ સિઝનમાં ચોથી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરવા …
-
IPL
IPL 2022 : કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને જીત માટે 147 રનનો ટાર્ગેટ આપ્યો, રાણા ફરી ચમક્યો
by Vipul Pandyaby Vipul PandyaIPL 2022 ની 41મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ …
-
IPL
દિલ્હી સામે બદલો લેવા ઉતરશે કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હીએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી
by Vipul Pandyaby Vipul Pandyaઆજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રોમાંચક મુકાબલો છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી કેપિટલ્સ ટીમ છેલ્લી મેચના ‘નોબોલ’ વિવાદને …
-
IPL
3 બોલ પર 3 સિક્સ અને ચોથા બોલ પર વિવાદ, મેદાનમાં દોડી આવ્યા દિલ્હીના આસિસ્ટન્ટ કોચ
by Vipul Pandyaby Vipul PandyaIPLનો રોમાંચ ચરમ પર છે. તમામ ટીમો એકબીજા સાથે સ્પર્ધા કરીને જીતવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ જીત એ જ ટીમની થઈ રહી છે, જેનું પ્રદર્શન શાનદાર છે. IPLની આ …
-
IPL
દિલ્હીની જીત બાદ વોર્નરે એકવાર ફરી કર્યો ફિલ્મ પુષ્પાનો સિગ્નેચર પોઝ, Video
by Vipul Pandyaby Vipul PandyaIPL 2022માં પણ ફિલ્મ પુષ્પાની સિગ્નેચર સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો તમે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 જોઈ રહ્યા છો, તો તમે જોયું જ હશે કે ડેવિડ વોર્નરે …