Ahmedabad : અમદાવાદમાં SOGએ બોગસ ડૉક્ટર (Bogus doctor )પકડ્યો છે. શહેરના વટવા કેનાલ( Vatwa Canal)પાસે ડિગ્રી વગરનું દવાખાનું ચલાવતો હતો. ત્યારે હેલ્થ ઓફિસરને સાથે રાખી SOGએ કાર્યવાહી કરી છે.દુકાન ભાડે …
-
-
ગુજરાત
MS University News: વડોદરામાં મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ડિગ્રી એનાયત કરી
by Aviraj Bagdaby Aviraj BagdaMS University News: આજે વડોદરાની પ્રખ્યાત MS University માં પદવીદાન સમારોહ યોજાયો હતો. MS University માં 72 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 221 જેટલા વિદ્યાર્થીઓને Gold Medal અને Degree …
-
મનોરંજન
અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ 50 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન પૂરું કર્યું
by Harsh Bhattby Harsh Bhattઅક્ષયબોલિવૂડ એક્ટર અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના ઈન્ડસ્ટ્રીથી દૂર છે. ટ્વિંકલ છેલ્લા કેટલાક દિવસોથી વિદેશમાં અભ્યાસ કરી રહી છે. હવે 50 વર્ષની ઉંમરે તેણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. અક્ષયે …
-
Read
પંચમહાલના એરાલ ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બે બોગસ ડોક્ટર ઝડપાયા
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ બિમારીઓથી પિડિત દર્દીઓ માટે ડોક્ટર તારણહાર ગણાય છે પરંતુ અમુક તકવાદી તત્વો માન્યતા પ્રાપ્ત તબીબી શિક્ષણ અને પ્રમાણપત્રો વિના બોગસ સર્ટિફિકેટોને આધારે કથિત ડોકટર બનીને ગ્રામ્ય …
-
રાષ્ટ્રીય
એકસાથે બે ડિગ્રીમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, જાણો UGC શું કહે છે…
by Vipul Pandyaby Vipul Pandyaયુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) એ એક મોટી જાહેરાત કરી છે. હવે વિદ્યાર્થીઓ એક સાથે બે પૂર્ણ સમયની ડિગ્રી મેળવી શકશે. યુજીસીના અધ્યક્ષ જગદીશ કુમારે મંગળવારે આની જાહેરાત કરી હતી. તેમણે …