પહાડોમાં હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં ઠંડીમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દિલ્હી NCR માં વરસાદ ઓછો થયા બાદ ચમકતો તડકો બહાર આવી રહ્યો છે, પરંતુ તે ઠંડીથી રાહત …
-
-
રાષ્ટ્રીય
Cold Wave : ઉત્તર ભારત ઠંડીની ઝપટમાં, IMD એ જાહેર કરી ચેતવણી
by Hardik Shahby Hardik ShahCold Wave : ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનો કહેર યથાવત છે. શનિવારે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના વિવિધ …
-
રાષ્ટ્રીય
Delhi Air Pollution : દિલ્હીમાં વાતાવરણ બગડ્યું, AQI 500 ની નજીક પહોંચ્યું
by Dhruv Parmarby Dhruv Parmarદિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ માટે સ્ટબલ સળગાવવા, વાહનો અને કારખાનામાંથી નીકળતો ધુમાડો એ સૌથી મોટા કારણો છે. વાયુ પ્રદૂષણ અંગે માહિતી આપતી વેબસાઇટ aqicn.org અનુસાર, દિલ્હીના જહાંગીરપુરીનો AQI આજે સવારે 6 …
-
રાષ્ટ્રીય
Delhi : પ્રદૂષણમાંથી માત્ર થોડા કલાકોની રાહત! નિષ્ણાંતે ફરીથી હવામાન ખરાબ થવાના કારણો ગણાવ્યા
by Dhruv Parmarby Dhruv Parmarદેલ્હીમાં આજે વરસાદના કારણે પ્રદૂષણમાંથી રાહત મળી છે. ઘણી જગ્યાએ એર ક્વોલિટી ઇન્ડેક્સ 100થી નીચે આવી ગયો હતો. પરંતુ દરેકના મનમાં પ્રશ્ન એ છે કે પ્રદૂષણમાંથી રાહત કેટલો સમય ચાલશે. …
-
રાષ્ટ્રીય
Delhi News : CM કેજરીવાલનો મોટો નિર્ણય,ભારે વરસાદના કારણે આવતીકાલે તમામ શાળાઓ રહેશે બંધ
by Dhruv Parmarby Dhruv Parmarદિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ પર પાણી ભરાવા અને ખાડાઓને કારણે સુરક્ષાની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. હવામાનની ગંભીરતાને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ …
-
રાષ્ટ્રીય
Amit Shah એ દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના LG સાથે વાત કરી, વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
by Dhruv Parmarby Dhruv Parmarદિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં આકાશ આફતના કારણે હાહાકાર મચી ગયો છે. રાજધાનીમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે. તે …
-
રાષ્ટ્રીય
નદીઓ બની ગાંડીતૂર, રસ્તાઓ પર ‘પૂર…’, પહાડોથી લઈને મેદાની પ્રદેશો સુધી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
by Dhruv Parmarby Dhruv Parmarદેશના અનેક રાજ્યોમાં ચોમાસુ ચાલુ છે. પહાડી વિસ્તારોમાં આફત જેવો વરસાદ વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 નો એક ભાગ બિયાસ નદીના પ્રવાહને કારણે ધોવાઈ ગયો …
-
રાષ્ટ્રીય
Himachal માં જળ’પ્રલય’, મંડીમાં 40 વર્ષ જૂના પૂલનું ધોવાણ, VIdeo
by Dhruv Parmarby Dhruv Parmarસમગ્ર દેશમાં ચોમાસાના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે. અવિરત વરસાદ ઘણા રાજ્યો માટે આફત બનીને આવ્યો છે. મંડીના બંજર ઓટ બાયપાસથી ઓટને જોડતો 40 વર્ષ જૂનો પુલ બિયાસ નદીના …
-
રાષ્ટ્રીય
બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર વિસ્તાર બનવાની સંભાવના, માછીમારોને ચેતવણી
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્રમાં ચક્રવાતનું પરિભ્રમણ યથાવત છે અને તેના પ્રભાવ હેઠળ સોમવારે આ પ્રદેશ પર નીચા દબાણનો વિસ્તાર …