દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડે (Shraddha Murder Case) સમગ્ર દેશને હચમચાવી દીધો છે. શ્રદ્ધાના હત્યારાએ જે નિર્દયતાથી તેની હત્યા કરી છે તે સામાન્ય ગુનો નથી. તેના લિવ-ઈન પાર્ટનરની હત્યા કર્યા બાદ આફતાબે …
-
-
રાષ્ટ્રીય
એક શંકા બાદ ઇન્ટરનેટમાં સર્ચ…વાંચો શ્રદ્ધા મર્ડર કેસમાં આફતાબનું કબૂલનામુ
by Vipul Pandyaby Vipul Pandyaરાજધાની દિલ્હીમાંથી બહાર આવેલા શ્રદ્ધા હત્યાકાંડે (Shraddha Murder Case) સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સમાચાર મુજબ આફતાબ (Aftab) નામના 28 વર્ષના યુવકે તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની નિર્દયતાથી હત્યા કરી અને …
-
રાષ્ટ્રીય
આફતાબ રોજ ફ્રિજ ખોલીને શ્રદ્ધાનું કાપેલુ માથુ જોતો, વાંચો ચોંકાવનારી હકિકતો
by Vipul Pandyaby Vipul Pandyaશ્રદ્ધા વોકર (Shraddha Walker) ની ઘાતકી હત્યા (Murder) મામલે જેલમાં બંધ આફતાબ પૂનાવાલા વિશે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ આફતાબ પૂનાવાલા (Aftab …
-
મોસ્કો (Moscow)થી દિલ્હી (Delhi) આવી રહેલી ફ્લાઈટ (Flight)માં બોમ્બ હોવાની માહિતી મળતાં ગભરાટ ફેલાયો હતો. ફ્લાઇટ સવારે 3.20 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ પછી તમામ મુસાફરો અને …
-
મનોરંજન
EOW દ્વારા જેક્લીનની આજે ફરીથી પૂછપરછ, મની લોન્ડ્રિંગ કેસમાં છે સહ આરોપી
by Vipul Pandyaby Vipul Pandyaમહાઠગ સુકેશ ચંદ્રશેખર જેમાં મુખ્ય આરોપી છે તે 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં બોલીવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ આજે ફરીએકવાર દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા સમક્ષ હાજર થઇ હતી. જ્યાં તેની …
-
રાષ્ટ્રીય
જેક્લીન ફર્નાન્ડીસ સાથે 8 કલાક ચાલ્યા સવાલ-જવાબ, ગુરૂવારે નોરા ફતેહીને પુછપરછ માટે બોલવાઈ
by Vipul Pandyaby Vipul Pandyaમની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસની (Jacqueline Fernandez) આજે 8 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW) આજે 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં …
-
રાષ્ટ્રીય
નીરજ બવાની ગેંગના બે શૂટરની ધરપકડ, તપાસમાં થયો મોટો ખુલાસો
by Vipul Pandyaby Vipul Pandyaદિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમને મોટી સફળતા મળી છે. હકીકતમાં, સ્પેશિયલ સેલની ટીમે મંગળવારે ગેંગસ્ટર નીરજ બવાના ગેંગના બે શૂટરોની ધરપકડ કરી છે. આ અંગે સ્પેશિયલ સેલ દ્વારા જણાવવામાં આવ્યું …
-
રાષ્ટ્રીય
સાયકો દીકરાની કરતૂતઃ માના દુર્ગંધ મારતા મૃતદેહને મોક્ષ આપવા ગીતા પાઠ કર્યો અને ગંગાજળ છાંટ્યું… અને પછી….
by Vipul Pandyaby Vipul Pandyaરાજધાની દિલ્હીના (Delhi) રોહિણી વિસ્તારમાં એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. 25 વર્ષીય એક સાયકો યવકે તેની માતાની હત્યા (Murder) કરી દીધા બાદ 4 દિવસો સુધી માતાના મૃતદેહ સાથે રહી …
-
રાષ્ટ્રીય
દિલ્હી પોલીસ દ્વારા 1200 કરોડનું ડ્રગ્સ જપ્ત, 2 અફઘાન નાગરિકની ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaદેશની રાજધાની દિલ્હીમાં નાર્કો-ટેરર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 1200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. ચોંકાવનારી વાત એ છે કે આ ડ્રગ્સ વેચીને આવતા …
-
ગુજરાતરાષ્ટ્રીય
ગુજરાત ATSનો ડ્રગ્સ માફિયાઓ પર સકંજો વધુ મજબૂત, દિલ્હીથી અફઘાની શખસની 4 કિલો હેરોઇન સાથે ધરપકડ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત એટીએસ દ્વારા દિલ્હીમાં રહેતો એક શખસ જે ડ્રગઝનો ધંધો કરે છે તેવી તારીખના રોજ ડ્રગઝનો જથ્થો ડિલિવરી કરવાની બાતમી મળી હતી. જેના આધારે દિલ્હી પહોંચીને દિલ્હી ક્રાઇમની ટીમમે સાથે …