કેસુડાના ફૂલોનો ઉપયોગ : હોળી ધુળેટી આવે એટલે કેસુડાના રંગથી ખેલૈયાઓ રંગોત્સવ મનાવતા હોય છે. ત્યારે વનવાસી સમાજનાં પૂર્વજોએ આ વનસ્પતિનાં ઔષધી ઉપયોગને જાણીને તેને ધર્મ સાથે વણી લીધાં હતાં. …
-
-
ગુજરાત
ગોંડલ માર્કેટિંગ યાર્ડ આગામી તહેવાર તેમજ માર્ચ એન્ડીંગને લઈને 8 દિવસ કામકાજ બંધ રહેશે
by Harsh Bhattby Harsh Bhattગોંડલ માર્કેટિંગ યાર્ડ : સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવકને લઈને મોખરે સ્થાન ધરાવે છે. ત્યારે આગામી ધાર્મિક તહેવારો તેમજ માર્ચ એન્ડિંગને …
-
ગુજરાત
NARMADA : રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ઉજવાય છે બરસાના જેવી હોળી, વાંચો અહેવાલ
by Harsh Bhattby Harsh Bhattકહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે, તે જ પ્રથાથી નર્મદા જીલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવસમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. …
-
-
જૂનાગઢમાં પૌરાણિક દામોદર કુંડ ખાતે હોળી પર્વની ઉજવણીપુષ્ટિ સંપ્રદાયમાં વસંત પંચમીથી શરૂ થઈ જાય છે વસંતોત્સવભગવાન દામોદરજી સમક્ષ રસિયા ગાવામાં આવ્યારસિયામાં શ્રીકૃષ્ણ અને ગોપીઓ વચ્ચેની મશ્કરી અને મીઠા ઝઘડાનો ભાવભગવાન …
-
આજે સમગ્ર દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં લોકો આ રંગોના તહેવારને ધામધૂમથી મનાવી રહ્યા છે. આ અવસર પર PM નરેન્દ્ર મોદીએ પણ તમામ દેશવાસીઓને હોળીની શુભકામનાઓ પાઠવી …
-
ધર્મ ભક્તિ
હોળી એટલે અસત્ય પર સત્યનો વિજય, જાણો કેમ ઉજવવામાં આવે છે આ તહેવાર
by Vipul Pandyaby Vipul Pandyaદેશમાં આજે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસને આપણે હોલિકા દહન તરીકે ઓળખીએ છીએ, જેમાં પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવે છે, આ પ્રકાશ પ્રહલાદની ભલાઈનો વિજય દર્શાવે છે જેમાં તેના પિતા …
-
ગુજરાત
ફાગણમાં સોળે કળાએ ખીલેલો મનમોહક કેસૂડો હોળીમાં આપે છે પ્રાકૃતિક રંગ
by Vipul Pandyaby Vipul Pandyaઆજના મોબાઈલ યુગની પેઢીને કેસૂડાના વૃક્ષ વિશે પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈને ખબર હશે. શહેરોમાં લગભગ કેસૂડો જોવા મળતો નથી. ફાગણ મહિનો આવતા જ કેસૂડો સોળે કળાએ ખીલવા લાગ્યો …
-
ગુજરાત
યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ ઉત્સવની તડામાર તૈયારી, બે વર્ષ બાદ ભક્તો દ્વારકાધિશ સાથે રંગે રમશે
by Vipul Pandyaby Vipul Pandyaહોળી-ધૂળેટીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્યભરમાં તેની તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકા ખાતે હોળી – ફુલડોલનું અનેરું મહત્વ છે. મોટી સંખ્યામાં ભક્તો …