VADODARA : વડોદરા (VADODARA CITY-DISTRICT) શહેર અને જિલ્લામાં કાર્યરત ખાનગી કંપનીઓના ૧૧ હજાર કરતા પણ વધુ કર્મચારીઓ દ્વારા લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મતદાન અચૂક કરવાના શપથ લીધા છે. કલેક્ટર બિજલ …
-
-
VADODARA : ભા૨તમાં હાલ સીઝનલ ફ્લુ (SEASONAL FLU) ની સાથે બીજી અન્ય બીમારીઓ જેવી કે મેલેરીયા, ટીબી, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા પણ જોવા મળે છે. ડેન્ગ્યુ (DENGUE) એક વાહકજન્ય રોગ છે. જે …
-
ગુજરાત
AMRELI : જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મોટી સંખ્યામાં સમર્થકો સાથે કેસરિયા કરવા આતુર
by PARTH PANDYAby PARTH PANDYAAMRELI : અમરેલી જિલ્લા કોંગ્રેસ (AMRELI DISTRICT CONGRESS) માં એક સાંધો ત્યાં તેર તુટે જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. જિલ્લા યુથ કોંગ્રેસ (YOUTH CONGRESS) ના પ્રમુખે (PRESIDENT) તાજેતરમાં પાર્ટીમાંથી રાજીનામું …
-
ગુજરાત
Aravalli : ખેડૂતો માટે ખુશીના સમાચાર,સિંચાઈ માટે છોડાયુ 140 ક્યુસેક પાણી
by Hiren Daveby Hiren DaveAravalli : અરવલ્લી (Aravalli)જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર (Farmers good news)સામે આવ્યા. ખેડૂતોને સિંચાઈ માટે વાત્રક જળાશય માંથી પાણી છોડવામાં આવ્યું. વાત્રક જળાશય માંથી 140 કયુસેક પાણી છોડાયું. સિંચાઈ માટે …
-
ગુજરાત
આ ગામમાં રાજકીય પક્ષને પ્રચાર કરવા માટે છે પ્રવેશ બંધ, કોઈ મતદાન ન કરે તો તેને ફટકારાય છે રોકડ દંડ
by Harsh Bhattby Harsh Bhattચૂંટણીનો માહોલ જામ્યો છે અને એક એક ગલીઓ અને એક એક ગામડામાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે પણ આજે મારે વાત કરવી છે એક એવા ગામની કે જયા એકપણ રાજકીય …
-
ગુજરાત
VADODARA : પાંચ જિલ્લાના તેજસ્વી તારલાઓનો મળ્યો શૈક્ષણિક પ્રવાસનો લાભ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન (RASTRIY AVISHKAR ABHIYAN) અંતર્ગત પાંચ જિલ્લાના 41 તેજસ્વી વિદ્યાર્થીઓનો રાજ્ય બહાર શૈક્ષણિક પ્રવાસ યોજાયો. વડોદરા, આણંદ,નર્મદા,પંચમહાલ,ભરૂચ જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી આર.આર.વ્યાસના માર્ગદર્શન રાષ્ટ્રીય …
-
ગુજરાત
VADODARA : ચૂંટણી ટાણે જ જિલ્લા ભાજપનું ફેસબુક પેજ હેક, અશ્લીલ વિડીયો પોસ્ટ કરાયા
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણીઓની તૈયારીઓ ટાણે જ વડોદરા જિલ્લા ભાજપ (VADODARA DISTRICT BJP) નું ફેસબુક પેજ હેક થયું છે. હાલમાં ચૂંટણીની તૈયારીઓની માહિતીની જગ્યાએ જોડેયાલા લોકોને …
-
ગુજરાત
VADODARA : ચૂંટણીને લઇ રૂ. 10 લાખથી વધુની શંકાસ્પદ રોકડ સામે થશે કાર્યવાહી, હેલીપેડ-એરપોર્ટ દેખરેખ હેઠળ
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : લોકસભા (LOKSABHA 2024) ની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવાના હેતુથી થતી નાણાંકીય હેરફેરને નશ્યત કરવા માટે ઇલેક્શન કમિશન દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાઓને પગલે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ …
-
ગુજરાત
VADODARA : “નેતાઓએ પ્રવેશ કરવો નહિ”, શહેર બાદ જિલ્લામાં પહોંચ્યો ચૂંટણી બહિષ્કારનો સૂર
by PARTH PANDYAby PARTH PANDYAVADODARA : વડોદરા (VADODARA) શહેરના વડસર વિસ્તારમાં રોડ-રસ્તા અને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતોની માંગ વર્ષો બાદ પણ પૂર્ણ ન થતા લોકોએ ચૂંટણી બહિષ્કાર (BOYCOTT ELECTION) નું શસ્ત્ર ઉગામ્યું હતું. જે …
-
ગુજરાત
Chotaudepur : રાષ્ટ્રીય ધોરી માર્ગના સાઈન બોર્ડના છબરડાઓમાં આખરે કરાયો સુધારો
by Hiren Daveby Hiren Daveઅહેવાલ -તૌફિક શેખ -છોટાઉદેપુર Chotaudepur : છોટાઉદેપુર (Chotaudepur ) જિલ્લાના નેશનલ હાઇવે નંબર 56 ઉપર (National Highway ) મૂકવામાં આવેલા અનેક કિલોમીટર બોર્ડમાં અનેક છબરડાઓ હોવાની ફરિયાદ મળતા ગુજરાત ફર્સ્ટ …