PMJAY : PMJAY યોજના હેઠળ બાકી પેમેન્ટનો વિવાદ વધુ વકર્યો છે અને PMJAY Empanelled Private Hospitals Association of Gujarat ના તબીબોએ આગામી 26 થી 29 ફેબ્રુઆરી 2024 સુધી PMJAY યોજના …
-
-
ગુજરાત
Amreli : બાળકના ગળામાં ફસાયો સિક્કો, ડોક્ટરને બહાર કાઢવામાં આવી ગયો પરસેવો
by Hardik Shahby Hardik Shahઅમરેલી (Amreli) માં એક બાળકીના ગળામાં ફસાયેલ 1 રૂપિયાના સિક્કા (1 rupee coin stuck) ને ડોકટરો દ્વારા મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો. દૂરબીન (Binoculars) ની મદદથી ડોકટર (Doctor) દ્વારા સિક્કાને …
-
ગુજરાત
Danta : રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોવાનો આક્ષેપ, તાળાબંધીની ચીમકી
by Vipul Senby Vipul Senબનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દાંતા (Danta) તાલુકામાં આવેલું રેફરલ હોસ્પિટલ (Referral Hospital) ખાતે તાલુકાના લોકોને સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા અહી વિવિઘ ડોકટરો મૂકવામાં આવ્યા છે. પરંતુ, છેલ્લા કેટલાક …
-
GCRI Achievements: સરકાર દ્વારા Gujarat Cancer Research Institute માં ખભાના કેન્સરની અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ બની છે. Gujarat Cancer Research Institute અમદાવાદમાં 3D print scapula implant કરવામાં આવે છે. આ સારવારમાં …
-
આંતરરાષ્ટ્રીય
UK માં સ્થાયી થવું હવે મુશ્કેલ, ઋષિ સુનક લાવ્યા આ જટિલ નિયમો
by Harsh Bhattby Harsh Bhattબ્રિટનમાં ઋષિ સુનક સરકારે સંસદમાં એક કાયદો રજૂ કર્યો છે, જેમાં વિઝાને લઈને 5 નવા નિયમો જારી કરવામાં આવ્યા છે. બ્રિટનમાં સ્થાયી થવા, નોકરી કરવા અને અભ્યાસ કરવા માગતા લોકો …
-
ગુજરાત
AHMEDABAD : દિવાળી દિવસોમાં 9000 જેટલા દર્દીઓએ O.P.D. અને 3000 દર્દીઓએ ઇમરજન્સી O.P.D. સેવાનો લાભ લીધો
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – સંજય જોશી, અમદાવાદ પ્રકાશના મહાપર્વ દિવાળીમાં જ્યાં સમગ્ર દેશ ખુશીયોના માહોલમાં સમગ્ર પરિવારજનો સાથે ઉજવણી કરી રહ્યું હતુ, ત્યાં બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ …
-
રાષ્ટ્રીય
Nagpur : ‘ચા’ ના મળતાં ડોક્ટર ઓપરેશન અધૂરું છોડી રવાના..! વાંચો અહેવાલ
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર સ્થિત સરકારી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ડૉક્ટર ચા ન મળવાથી એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે સર્જરી અધવચ્ચે જ છોડી દીધી અને …
-
ગુજરાત
Ahmedabad : બનાવટી દવાના કૌભાંડના તાર મેડિકલ સ્ટોર અને ડોક્ટરો સુધી પહોંચ્યા..વાંચો અહેવાલ
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ—પ્રદિપ કચિયા, અમદાવાદ ગાંધીનગરની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યભરમાં દરોડા પાડી બનાવટી દવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જે મામલે ઇસનપુર પોલીસ મથકમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ …
-
ગુજરાત
Rajkot : હાર્ટ એટેકના કેસ વધતા નવરાત્રીના આયોજનોમાં ડોકટરોની ટીમોને સ્ટેન્ડ બાય રાખવા આદેશ
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ–રહીમ લાખાણી, રાજકોટ રાજકોટ (Rajkot) સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસમાં ઉછાળો આવ્યો છે. આગામી નવરાત્રી પર્વને લઈને રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા નવરાત્રીના આયોજકો સાથે બેઠક યોજી હતી. નવરાત્રી રાસોત્સવના આયોજનોમાં …
-
Read
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તબીબોએ સફાઈ કામગીરી કરી અનોખી રીતે શ્રમદાન કર્યું
by Vishal Daveby Vishal Daveઅહેવાલઃ સંજય જોશી, અમદાવાદ જીસીએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના 250 થી વધુ તબીબો તેમજ પેરામેડિકલ સ્ટાફ દ્વારા સ્વચ્છતા એ જ સેવા અભિયાનનું આયોજન કરાયુ હતું.આ સંપૂર્ણ અભિયાનમાં સ્વચ્છતા …