આપણી પૃથ્વી (Earth) એક મોટી ઘટનામાંથી બચી ગઈ છે. ગઇ કાલે 13મી સપ્ટેમ્બરે મોટી દુર્ઘટના થવાની હતી, પરંતુ સદનસીબે આ મોટી ઘટના ટળી ગઇ હતી. આ જાણકારી ખુદ અમેરિકન સ્પેસ …
-
-
રાષ્ટ્રીય
Aditya L-1 : જૂઓ, સૂર્ય તરફથી કેવી દેખાય છે પૃથ્વી અને ચંદ્ર..! જુઓ વીડિયો
by Vipul Pandyaby Vipul Pandyaઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આદિત્ય L1 સાથે જોડાયેલી એક ખાસ માહિતી આપી છે. ISRO એ ગુરુવારે માહિતી આપી હતી કે સૂર્ય-પૃથ્વી L1 પોઈન્ટને સોંપવામાં આવેલ આદિત્ય-L1 એ સેલ્ફી …
-
રાષ્ટ્રીય
Zero Shadow Day : આજે પડછાયો પણ તમારો સાથ છોડી દેશે, બનશે એક મોટી ખગોળીય ઘટના
by Vipul Pandyaby Vipul Pandyaઅહેવાલ–સંજના બોડા, અમદાવાદ પૃથ્વી પર એવી ઘણી ઘટનાઓ છે જે ક્યારેક ક્યારેક બનતી હોય છે. તેમાની કેટલીક ઘટના પૃથ્વીની ધરી અને સૂર્યની આસપાસના પરિભ્રમણને કારણે બને છે. આમાં સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ …
-
Read
આ સ્થળે પડે છે દુનિયામાં સૌથી વધુ વરસાદ, પૃથ્વી પરના સૌથી ભીના સ્થળ તરીકે છે જાણીતું
by Vishal Daveby Vishal Daveપૃથ્વી પરના સૌથી ભીના સ્થળ તરીકે ઓળખાય છે મેઘાલયનું માસિનરામ એક એવું શહેર છે જ્યાં વિશ્વમાં સૌથી વધુ વરસાદ પડે છે. વર્ષમાં ભાગ્યે જ કોઈ દિવસ એવો હોય છે જ્યારે …
-
આંતરરાષ્ટ્રીય
બાબા વેંગાની 2023 ની ભવિષ્યવાણીએ લોકોને હચમચાવી દીધા, શું પૃથ્વી પર…
by Dhruv Parmarby Dhruv Parmarબાબા વેંગાની ભવિષ્યવાણીઓને લઈને લોકોમાં હંમેશા ભય રહ્યો છે. તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે. બલ્ગેરિયાના રહેવાસી બાબા વેંગાના મૃત્યુ પછી પણ તેમની આગાહીઓ સાચી સાબિત થતી રહી છે. …
-
ગુજરાત
પ્લાસ્ટીક ધરતી માટે ફાયદાકારક, ટેકનોલોજી કચરાને ‘બાયોચર’માં બદલી શકે છે
by Vipul Pandyaby Vipul Pandyaવૈજ્ઞાનિકોએ એવી ટેક્નોલોજી વિકસાવી છે જે પ્લાસ્ટિકના કચરાને ‘બાયોચર’માં રૂપાંતરિત કરી શકે છે. તેઓ માને છે કે આનાથી જમીનની ગુણવત્તા સુધારવામાં મદદ મળશે. પ્લાસ્ટીકનો કચરો આવનારા સમયમાં કુદરત માટે ખતરો …
-
આંતરરાષ્ટ્રીય
શું 2023માં પૃથ્વી પર મચશે તબાહી ? જુઓ 2023ને લઇને બાબા વેંગાએ કરી હતી કઇ ખતરનાક ભવિષ્યવાણી
by Vipul Pandyaby Vipul Pandya2023 માટે બાબા વેંગાની આગાહીઓ: વર્ષ 2022 સમાપ્ત થવામાં એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે અને લોકોએ 2023ને આવકારવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ સાથે બલ્ગેરિયામાં જન્મેલા બાબા …
-
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય
મંગળ પર હતો ઉંડો સમુદ્ર, પૃથ્વી જેવો હતો મંગળનો રંગ, નવા સંશોધનો આવ્યા સામે
by Vipul Pandyaby Vipul Pandyaમંગળ આપણા સૌરમંડળનો એક એવો ગ્રહ છે જેણે વૈજ્ઞાનિકોને હંમેશા પોતાની તરફ આકર્ષિત કર્યા છે. વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કે આ ગ્રહ પર ક્યારેય જીવન હતું કે નહીં. હવે વૈજ્ઞાનિકો …
-
આંતરરાષ્ટ્રીય
ધરતી પર આવતું સંકટ આખરે ટળ્યું, નાસાનું Dart Mission સફળ
by Vipul Pandyaby Vipul Pandyaઅમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA) ને તેના ડાર્ટ મિશન (Dart Mission) મા સફળતા મળી છે, આ મિશન સવારે 4 વાગ્યાની આસપાસ પૂર્ણ થયું છે. આ મિશન પૂર્ણ કરી નાસાએ હવે …
-
આંતરરાષ્ટ્રીય
82 કલાકમાં અંતરીક્ષમાંથી આવ્યા 1863 રેડિયો સિગ્નલ, જાણો શું છે ઘટના
by Vipul Pandyaby Vipul Pandyaચીનના રેડિયો ટેલિસ્કોપમાં સિગ્નલ પકડાયાઅમેરીકા અને ચીનના વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે રેડિયો સિગ્નલનો અભ્યાસમનુષ્ય દ્વારા એલિયનની દુનિયાનો સંપર્ક થઈ ગયો છે કારણ કે વૈજ્ઞાનિકોને અંતરિક્ષના એક ખૂણેથી સતત આવતા સિગ્નલો …