LOK SABHA ELECTION: લોકસભા ચૂંટણી (LOK SABHA ELECTION)દરમિયાન કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રાધિકા ખેડા અને અભિનેતા શેખર સુમન બંને મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. નોંધનીય છે કે શેખર સુમન …
-
-
Loksabha Election 2024
Polls : શક્તિસિંહના આરોપ પર પૂનમ માડમનો પલટવાર
by Vipul Pandyaby Vipul PandyaPolls : ગુજરાતમાં લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકો પર મતદાન (Polls) થઇ રહ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યા બાદ ગંભીર આરોપ લગાવ્યો હતો કે ગુજરાતના …
-
Loksabha Election 2024
Gujarat : પરિમલ નથવાણી અને ગૌતમ અદાણીએ પણ કર્યું મતદાન
by Vipul Pandyaby Vipul PandyaGujarat : ગુજરાત (Gujarat) માં લોકસભાની બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે અનેક દિગ્ગજો પણ પરિવાર સાથે મતદાન કરવા માટે મતદાન મથક ખાતે પહોંચ્યા હતા. પરિમલ નથવાણીએ પણ તેમના …
-
Loksabha Election 2024
ELECTIONS: મતદાન મથક પર જો કંઇ ખોટું કર્યું તો…
by Vipul Pandyaby Vipul Pandyawebcasting : રાજ્યમાં લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠકો પર મતદાન શરુ થઉ ચુક્યું છે ત્યારે મુખ્ત અને ન્યાયી પ્રક્રિયા મુજબ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ રાજ્યના તમામ …
-
EC : ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો વિધાનસભાની 5 બેઠકો પર મતદાન શરુ થઇ ચુક્યું છે. સવારથી જ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યની મોટાભાગની બેઠકો પર સવારથી જ …
-
ગુજરાત
Ahmedabad : શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ, જાણો શું કરાઈ છે તંત્ર દ્વારા વ્યવસ્થાઓ
by Harsh Bhattby Harsh BhattAhmedabad : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે. તેમજ સંયુક્ત પોલીસ કમિશનર અજય ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ જિલ્લાના સૌ …
-
Gujarat Voting : જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે ગુજરાત (Gujarat) ની 25 બેઠકો પર આવતીકાલે મંગળવારે 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન (VOTING ) યોજાશે. લોકસભાની 25 …
-
BHARUCH : ભરૂચ લોકસભા બેઠક ઉપર 7 મી મેના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયામાં ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્રએ ચુસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં મતદારો મતદાન કરી શકે તે માટેની …
-
ગુજરાત
AMTS : મતદાનના દિવસે AMTS બસોમાં મળશે આ ખાસ સુવિધા, લેવાયો મોટો નિર્ણય
by Vipul Senby Vipul Senઆવતીકાલે રાજ્યમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. એટલે કે આવતીકાલે 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે રાજ્યની 25 બેઠકો પર મતદાન થવાનું છે. સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 5 …
-
Junagadh : જુનાગઢ (Junagadh) ઉપલા દાતારની (Upper Datar )જગ્યા કોમી એકતાનું પ્રતીક સમાન છે ત્યારે આઝાદી સમયથી દાતારની જગ્યાના મહંતો મતદાનથી વંચિત રહ્યા છે ત્યારે હાલના મહંતે ચૂંટણી પંચને (Election …