લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભા ચૂંટણીની (Lok Sabha Election 2024) તારીખોની જાહેરાત આજે રાષ્ટ્રીય ચૂંટણી પંચ (National Election Commission) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કરવામાં આવી છે. આ બેઠકમાં માહિતી …
-
ગુજરાત
-
રાષ્ટ્રીય
Rajasthan Election Result : કોંગ્રેસની હાર પાછળ કોણ ? પાયલોટે સાધ્યું ગેહલોત પર નિશાન
by Hardik Shahby Hardik ShahRajasthan Election Result : રાજસ્થાનમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે કોંગ્રેસની હાર પર અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. રવિવારે જાહેર થયેલા …
-
રાષ્ટ્રીય
Rajasthan : નોન-વેજની ગાડીઓ જલ્દી જ બંધ કરો નહીંતર…, રાજસ્થાનમાં જીતની સાથે જ ભાજપ MLA એક્શન મોડમાં
by Hardik Shahby Hardik ShahRajasthan Election Result : રાજસ્થાનમાં ચૂંટણીના પરિણામ આવી ગયા છે. રાજસ્થાનની જનતાએ એકવાર ફરી કોંગ્રેસને હાર તો ભાજપને જીતનો સ્વાદ ચખાડી અહીંની પરંપરા જાળવી રાખતા સરકાર બદલી છે. પરિણામને હજું 24 …
-
રાષ્ટ્રીય
Assembly Election Result : કોંગ્રેસની હાર પર SP ગુસ્સે, કહ્યું – પાર્ટીને નડી ગયો ઘમંડ
by Hardik Shahby Hardik Shahદેશના 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે ચમત્કાર કર્યો છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે જબરદસ્ત પ્રદર્શ કર્યું છે. જોકે, તેલંગાણાની જનતાએ KCR સરકારને બહારનો રસ્તો બતાવ્યો છે અને …
-
રાષ્ટ્રીય
Assembly Election Result : ભાજપની પ્રચંડ જીત પર PM મોદીએ કહ્યું – આ સૌના સાથ અને સૌના વિકાસની છે જીત
by Hardik Shahby Hardik Shahવિધાનસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં જંગી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેન્દ્રીય કાર્યાલય પહોંચ્યા. ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહ પણ ભાજપ હેડક્વાર્ટરમાં હાજર છે. ભાજપ …
-
Loksabha Election 2024ગુજરાતગુજરાત
ત્રણ રાજ્યોમાં BJP ની જીત થતા છોટાઉદેપુરમાં ખુશીનો માહોલ, કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – તૌફીક શેખ છોટાઉદેપુર ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો આનંદ અને જીતની ભવ્ય ખુશી જોવા મળી હતી. ભારત દેશમાં ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી …
-
રાષ્ટ્રીય
Assembly Election Result : મોદી મતલબ મેજીક, દેશ આખાએ PM મોદીની વિકાસનીતિ સ્વીકારી
by Hardik Shahby Hardik Shahતમામ રાજ્યોમાં મોદી લહેરની જોવા મળી સીધી અસર વડાપ્રધાન મોદીના ઝંઝાવાતી પ્રચાર સામે વિપક્ષ ફેઇલ દરેક રાજ્યમાં સંગઠન સ્તરે PM મોદીનું વિઝન સહુનો સાથ, સહુનો વિકાસ, સહુનો વિશ્વાસ સૂત્ર ચાલ્યું …
-
રાષ્ટ્રીય
Assembly Election : PM મોદીએ કહ્યું- આ સુશાસન અને વિકાસની જીત છે તો રાહુલ ગાંધીએ હાર સ્વીકારી…
by Harsh Bhattby Harsh Bhattઆજે ચાર રાજ્યોના ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ જીત તરફ અગ્રેસર છે તથા તેલંગાણામાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે. ત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને …
-
રાષ્ટ્રીય
વિધાનસભા ચૂંટણીના પરિણામો પર મહારાષ્ટ્રના CM શિંદેની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
by Harsh Bhattby Harsh Bhattમહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની જંગી જીત પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્મા અને તેમના દ્વારા કરવામાં …
-
રાષ્ટ્રીય
Assembly Election Result : મોદી મેજીક સામે વિપક્ષ ફેઇલ, પોતાનું ગઢ પણ ન બચાવી શકી કોંગ્રેસ
by Hardik Shahby Hardik Shahદેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઇ રહી હતી તે સમયે ઘણીવાર એવું કહેવામાં આવ્યું કે, આ વખતે લહેર કોંગ્રેસ તરફી છે અને ભાજપને મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ જબરદસ્ત …