ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે પોતાની જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.. તેમણે કહ્યું મારી જીત માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર માનુ …
-
ગુજરાત
-
કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાએ મારી હેટ્રીક, ભાજપના ઢેલીબેન ઓડેદરાનો ર૬ હજારથી વધુ મતથી પરાજય આપના ભીમા મકવાણાએ કોંગીના નાથાભાઇથી વધુ મત મેળવ્યાગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election )માં ભારતીય જનતા પાર્ટી …
-
ગુજરાતભરમાં ભાજપના વાવાઝોડા સામે મોઢવાડિયા રહ્યા અડીખમબાબુભાઇ બોખીરિયા વિજયની હેટ્રીક ફરી ચૂક્યા આમ આદમી પાર્ટીના જીવનભાઇ જુંગીને માત્ર 5319 મત, 2769 નોટાને મળ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ના પરિણામો જાહેર થઇ ગયા …
-
ભાજપનીનો રિપીટ થિયરી થઈ સફળ60 સીટિંગ ધારાસભ્યોમાંથી 53 જીત્યાકોંગ્રેસની ખામ સામે ભાજપની PODA થિયરીપટેલ,OBC,દલિત અને આદિવાસી ગઠબંધન સફળગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં કોંગ્રેસની ખામ થીયરી સામે ભાજપની PODA થિયરીએ …
-
ગુજરાત
ગામડાની 127 પૈકી 104 બેઠક અને શહેરોની 55 પૈકી 52 બેઠક પર ભગવો લહેરાયો
by Vipul Pandyaby Vipul Pandyaગામડાની 127 પૈકી 104 બેઠક ભાજપે કબજે કરીકોંગ્રેસના ફાળે ગામડાની 14, AAP ને 5 બેઠકભાજપની પ્રચંડ લહેરમાં કોંગ્રેસના ગઢના કાંગરા ખર્યા ગુજરાતમાં કેજરીવાલની રેવડી ન ચાલી આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat …
-
નવી વિધાનસભામાં 143 કરોડપતિ ધારાસભ્યોનવા 182 ધારાસભ્યોની કુલ સંપત્તિ 3 હજાર કરોડથી વધુભાજપના 129,કોંગ્રેસના 13,AAP ના 1 કરોડપતિ ધારાસભ્યનવા ચૂંટાયેલામાં 40 સભ્યો ગુનાહિત ઈતિહાસવાળાભાજપના 27,કોંગ્રેસના 8,AAP ના 2 સભ્ય સામે …
-
ગુજરાત
ગુજરાતની 56 ટકા વસતીએ જન્મ બાદ માત્ર ભાજપનું જ શાસન જોયુ છે, જાણો રોચક માહિતી
by Vipul Pandyaby Vipul Pandyaભાજપની 182માંથી 156 બેઠકો જીતકોંગ્રેસ 17,AAP 5 બેઠકમાં સમેટાઈગુજરાતના 22 જિલ્લા કોંગ્રેસ મુક્ત16 જિલ્લામાં ભાજપની ક્લીન સ્વીપAAPના 128 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત58 ટકા વસતીએ જન્મ બાદ માત્ર ભાજપનું શાસન જોયું10 વર્ષ …
-
દેવગઢ બારીયા વિધાનસભામાં ફરીથી ભાજપનો ભગવો લહેરાયો સતત ત્રીજી ટર્મ બચુભાઈ ખાબડ નો ભવ્ય વિજયભાજપ તેમજ આપની વચ્ચે સીધી ટક્કર રહી હતી ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણી (Gujarat Assembly Election)માં દેવગઢ બારીયા વિધાનસભા …
-
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નું પરિણામ આજે જાહેર થયું છે અને આ લખાય છે ત્યાં સુધીમાં ભાજપે (BJP) બંપર 156 બેઠકો જ્યારે કોંગ્રેસે (Congress) 17 બેઠકો જીતી છે. આમ …
-
ગુજરાત
કોંગ્રેસની ઝાંખના અધૂરી રહી, પરિવર્તન ઘડિયાળ કાર્યકરોએ જ તોડી નાખી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections) દરમિયાન કોંગ્રેસને આમ આદમી પાર્ટીનું એવું નડતર નડ્યું કે કોંગ્રેસ પાસે હતી તેના કરતાં વધુ ગુમાવવાનું થયું છે. કોંગ્રેસે આ વખતે અમદાવાદમાં પોતાના કાર્યાલય બહાર …