શિવસેના (Shiv Sena)ના નામ અને ચૂંટણી ચિન્હ શિંદે જૂથ (Shinde Group)ને આપવાના વિરોધમાં સોમવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ઉદ્ધવ ઠાકરે જૂથ (Uddhav Group) દ્વારા અરજી કરવામાં આવી છે. ઉદ્ધવ જૂથના …
-
-
રાષ્ટ્રીય
ઉદ્ધવ પહેલા શિંદે જુથે SCમાં પહોંચી ખેલ્યો આ દાવ, તો રાઉતે કર્યો મોટો દાવો, જાણો મહારાષ્ટ્રની રાજનીતિની અપડેટ
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) લાંબા સમયથી ઉથલપાથલ ચાલી રહી છે. શિવસેનાના (Shivsena) નામ અને ચિન્હ પરના અધિકારને લઈને છેલ્લા કેટલાક સમયથી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને એકનાથ શિંદે (Eknath Shinde) …
-
રાષ્ટ્રીય
શિવસેનાનું નામ અને પાર્ટીનું નિશાન ઉદ્ધવ પાસેથી છિનવાયું, ચૂંટણી પંચમાં શિંદે જુથની જીત
by Vipul Pandyaby Vipul Pandyaમહારાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમયથી ઉથલપાથલ ચાલી રહી છે. શિવસેનાના નામ અને ચિન્હ પરના અધિકારને લઈને છેલ્લા કેટલાક સમયથી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આ દરમિયાન …
-
ગુજરાત
આજે આવશે ગુજરાતની જનતાનો ‘જનાદેશ’, સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ, 1621 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો
by Vipul Pandyaby Vipul Pandyaમતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા37 મતગણતરી કેન્દ્રો પર મતગણતરીકુલ 1007 કર્મચારીઓ અધિકારીઓ કામગીરીમાં જોડાશેGujarat Election Results : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections) બે તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયા …
-
GujaratElectionResultગુજરાત
રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ બીજા તબક્કાની ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજી
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભા (GUJARAT ELECTION 2022) ફેઝ 2 અંગે EC પી.ભારતીએ લોકો માટે એક સંદેશો આપ્યો છે જેમાં તે શહેરી મતદારોને ખાસ વોટ આપવા વિનંતી કરી રહી છે. આ સિવાય પણ …
-
GujaratElectionResultગુજરાત
બીજા તબક્કાના મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો આ તબક્કાના મતદાન સાથે જોડાયેલી તમામ માહિતી
by Vipul Pandyaby Vipul Pandyaરાજ્યના શહેરી વિસ્તારોમાં રહેતા મતદારોને ઉદાસીનતા ખંખેરી ઉત્સાહપૂર્વક મત આપવા માટે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી.ભારતીએ અપીલ કરી છે.તેમણે કહ્યું કે જો પ્રથમ તબક્કામાં શહેરી મતદારોએ મતદાનમાં ઉત્સાહ દર્શાવ્યો હોત …
-
GujaratElectionResultગુજરાત
આ ઉમેદવાર પાસે સંપતિના નામે એક રૂપિયો પણ નહીં, ચૂંટણીપંચ સમક્ષ થયેલા સોગંદનામાથી આવ્યું સામે
by Vipul Pandyaby Vipul Pandyaચૂંટણી માટેના ઉમેદવારીપત્રમાં દરેક ઉમેદવારે તેની પાસે રહેલી સંપતિનો પણ ખુલાસો કરવાનો હોય છે..જેથી દરેક ચૂંટણી વખતે કેટલા ઉમેદવારો કરોડપતિ છે..અને કયા ઉમેદવાર પાસે સૌથી વધુ સપતિ છે.. તે ચર્ચાનો …
-
GujaratElectionResultગુજરાત
રાજ્યમાં મતદાન સાથે જોડાયેલી પ્રક્રિયા શરુ, ગોઠવાઇ ખાસ વ્યવસ્થા
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) ની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે. ચૂંટણીની વ્યવસ્થામાં રોકાયેલા સરકારી કર્મચારીઓ અને વૃદ્ધ તથા દિવ્યાંગ લોકો માટે ચૂંટણી પંચ (Election Commission) દ્વારા પોસ્ટલ બેલેટથી …
-
GujaratElectionResultગુજરાત
ગુજરાતના ચૂંટણી જંગમાં 70 રાજકીય પાર્ટીઓ છે મેદાનમાં, આટલા ઉમેદવારો અપક્ષમાંથી લડશે
by Vipul Pandyaby Vipul Pandyaપહેલા તબક્કોમાં 39 રાજકીય પક્ષ, 788 ઉમેદવારોબીજા તબક્કામાં 60 રાજકિય પક્ષો, 833 ઉમેદવારોકુલ 624 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડવાના છેGujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે હવે …
-
GujaratElectionResultગુજરાત
જાણો ચૂંટણીમાં કયા ઉમેદવારે પ્રચારનો કેટલો ખર્ચ રજુ કર્યો ? શું છે ચૂંટણી પંચે નક્કી કરેલી મર્યાદા ?
by Vipul Pandyaby Vipul Pandyaરાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકમાં 65 જેટલા ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.. જેમાંથી 15થી વધુ ઉમેદવારો એવા છે જેમણે ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ નથી કર્યો. જેથી તેમને ચૂંટણી પંચ દ્વારા નોટિસ …