પહેલા તબક્કોમાં 39 રાજકીય પક્ષ, 788 ઉમેદવારોબીજા તબક્કામાં 60 રાજકિય પક્ષો, 833 ઉમેદવારોકુલ 624 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડવાના છેGujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) આડે હવે …
-
GujaratElectionResultગુજરાત
-
GujaratElectionResultગુજરાત
જાણો ચૂંટણીમાં કયા ઉમેદવારે પ્રચારનો કેટલો ખર્ચ રજુ કર્યો ? શું છે ચૂંટણી પંચે નક્કી કરેલી મર્યાદા ?
by Vipul Pandyaby Vipul Pandyaરાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકમાં 65 જેટલા ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.. જેમાંથી 15થી વધુ ઉમેદવારો એવા છે જેમણે ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ નથી કર્યો. જેથી તેમને ચૂંટણી પંચ દ્વારા નોટિસ …
-
GujaratElectionResult
અરે યાર, ચૂંટણીમાં આવું ના કરશો, તમારી પાસે આવી અપેક્ષા ન હતી, જાણો શું થયું
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભાની ચૂંટણી (Election Commission) જીતવા માટે રાજકીય પક્ષો (Political parties) અને તેમના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. બીજી તરફ ચોંકાવનારા આંકડા પણ બહાર આવ્યા છે તે વીતેલી 5 ચૂંટણીમાં …
-
GujaratElectionResult
કાર્યવાહીથી બચવા મધુ શ્રીવાસ્તવનો ટેક્નિકલ બચાવ ? ગોળી મારવાની નહીં ગોળી ખવડાવવાની વાત કરી હતી
by Vipul Pandyaby Vipul Pandyaશું હતો વિવાદ ?હમેંશા કોઇને કોઇ કારણોસર વિવાદોમાં રહેતા અને વાઘોડિયા બેઠક પર ભાજપે ટિકીટ ન આપતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર મધુ શ્રીવાસ્તવે ફરીએકવાર પોતાના નિવેદન પર યૂ-ટર્ન માર્યો …
-
GujaratElectionResultગુજરાત
ગુજરાતમાં એક્ઝિટ પોલ પર આ તારીખ સુધી પ્રતિબંધ, જાણો સમગ્ર મામલો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત (Gujarat) અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં વિધાનસભાની ચૂંટણીની (Assembly Elections) પ્રક્રિયા શરુ થઇ ગઇ છે ત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ચૂંટણી પંચે એક્ઝિટ પોલ (Exit Poll) પર …
-
GujaratElectionResultગુજરાત
રાજ્યના આ વિસ્તારમાં માત્ર એક જ વ્યક્તિ કરશે મતદાન, તંત્રએ શરૂ કરી તૈયારીઓ
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) ની તારીખો જાહેર થઇ ગઇ છે. ત્યારે આ તારીખોની જાહેરાત બાદ સમાચાર મળી રહ્યા છે કે, અલગ-અલગ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી …
-
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ની જાહેરાત કરવામાં આવી છે તો સાથે સાથે આ ચૂંટણીમાં મતદાન વધારવા માટે પણ ચૂંટણી પંચ (Election Commission) દ્વારા કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે. આ …
-
GujaratElectionResultગુજરાત
રાજ્યમાં આજથી આચાર સંહિતાનો અમલ, જાણો શું ધ્યાન રાખવું પડશે
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)નું બ્યુગલ ફૂંકાઇ ગયું છે અને ચૂંટણી પંચે (Election Commission) ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી છે અને તે સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા …
-
GujaratElectionResultગુજરાત
રાજકીય પક્ષોએ કહેવું પડશે કે ક્રિમીનલ સિવાય કોઇ બીજો ઉમેદવાર કેમ ના મળ્યો
by Vipul Pandyaby Vipul Pandyaગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections)ની તારીખો જાહેર થઇ ચુકી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે (Election Commission) ગુનાહિત પૃષ્ઠભૂમિ (Criminal Background) ધરાવતા ઉમેદવારો માટે કડક વલણ અપનાવ્યું છે. કમિશને સ્પષ્ટ કર્યું …
-
GujaratElectionResultગુજરાત
જાણો, ગુજરાતમાં તમે જ્યાં રહો છો તે બેઠક પર આ તારીખે મતદાન
by Vipul Pandyaby Vipul Pandyaકેન્દ્રિય ચૂંટણી પંચે (Election Commission) ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ચૂંટણી આ વખતે બે તબક્કામાં યોજાશે, જેમા પહેલા તબક્કામાં 1 ડિસેમ્બરે જ્યારે બીજા તબક્કામાં …