ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) ભારતની બે દિવસીય રાજ્ય મુલાકાતના ભાગરૂપે ગુરુવારે જયપુર (Jaipur) પહોંચ્યા હતા. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા અને સીએમ ભજનલાલ શર્મા અને વિદેશ મંત્રી એસ જયશંકરે …
-
-
રાષ્ટ્રીય
Macron Visit in Jaipur : ફ્રાંસના પ્રમુખ Emmanuel Macron નું જયપુરમાં વિદેશ મંત્રીએ કર્યું ભવ્ય સ્વાગત
by Hiren Daveby Hiren DaveMacron Visit in Jaipur : ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) જયપુરમાં (Macron Visit in Jaipur) આગમન થયું છે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને વિદેશ મંત્રી એસ …
-
રાષ્ટ્રીય
Republic Day : ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે આવશે ભારત
by Hardik Shahby Hardik ShahRepublic Day : ભારત આવતી કાલે 75 માં ગણતંત્ર દિવસ (Republic Day) ની ઉજવણી કરશે. આ ખાસ દિવસના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (French President Emmanuel Macron) આજે જયપુરથી …
-
આંતરરાષ્ટ્રીય
France News : France માં પ્રથમ Gay પ્રધાનમંત્રી તરીકે ગેબ્રિયલ અટલ
by Aviraj Bagdaby Aviraj BagdaFrance News: France ના રાષ્ટ્રપતિ Emmanuel Macron એ 34 વર્ષના ગેબ્રિયલ અટલને ફ્રાંસના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેટલું જ નહીં તેઓ France ના પ્રથમ Gay વડાપ્રધાન પણ …
-
આંતરરાષ્ટ્રીય
France : રાજકીય ઉથલપાથલ વચ્ચે PM એલિઝાબેથ બોર્નનું રાજીનામું, જાણો શું છે કારણ?
by Vipul Senby Vipul Senફ્રાંસમાં (France) ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. દેશના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને ( Elisabeth Borne) તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામાનું કારણ નવા ઇમિગ્રેશન કાયદાને લઈને તાજેતરની રાજકીય ખેંચતાણ …
-
આંતરરાષ્ટ્રીય
Republic Day 2024 : પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બનશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન, ભારતે આપ્યું આમંત્રણ
by Vipul Senby Vipul Senભારતમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસની (Republic Day) ઉજવણી પર મુખ્ય અતિથિ તરીકે કોઈ ન કોઈ નેતાને આમંત્રિત કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને (Emmanuel Macron) ગણતંત્ર …
-
આંતરરાષ્ટ્રીય
France President Macron અને PM Modi ની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, જુઓ Video
by Viral Joshiby Viral Joshiવડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) તેમની બે દિવસીય ફ્રાન્સની મુલાકાતે છે. PM મોદી (PM Modi) હાલ ફ્રાંસના પ્રવાસે છે. અહીં તેઓ રાષ્ટ્રપતિ મેક્રોનને (President Macron) મળ્યા અને બંને દેશોના ટોચના …
-
આંતરરાષ્ટ્રીય
આતંકવાદ સામેની લડાઈમાં ભારત અને ફ્રાન્સ હંમેશા સાથે રહ્યાં : PM Modi
by Viral Joshiby Viral Joshiવડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) તેમની બે દિવસીય ફ્રાન્સની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron) સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે ફ્રાન્સ સમગ્ર વિશ્વમાં માનવતા …
-
આંતરરાષ્ટ્રીય
PM MODI પહોંચ્યા ફ્રાન્સ, આજે રાત્રે વિદેશી ભારતીયોને કરશે સંબોધન
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુરુવારે 2 દિવસના પ્રવાસે ફ્રાન્સ (France) પહોંચ્યા છે. તેમને ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ એટલે કે બેસ્ટિલ ડે પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. …
-
રાષ્ટ્રીય
બાલાસોર ટ્રેન દુર્ઘટના પર યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyy એ શોક વ્યક્ત કર્યો
by Hardik Shahby Hardik Shahઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 261 મુસાફરોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યારે 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વળી મળી રહેલા સમાચાર અનુસાર, મૃત્યુઆંક હજુ પણ …